દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના હંગામી જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ…
View More આસારામને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના આપ્યા હંગામી જામીનનેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ
આજે નેપાળના કાઠમંડુમાં સુરક્ષા દળો અને સમર્થકો વચ્ચે નેપાળની રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગણીને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ…
View More નેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુમ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા
બેંગકોકમાં ઈમારત ધસી પડતા 43 દટાયા, એકનું મોત, અનેક મંદિરો-ઈમારતો તૂટી પડી, થાઈલેન્ડમાં ઈમર્જન્સી જાહેર, વિમાની સેવા બંધ મ્યાનમારની રાજધાનીમાં 1000 બેડની હોસ્પિટલ તૂટી પડતાં…
View More મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યાભારતીય મધ્યમ વર્ગનો કોયડો: ખરીદીમાં ચીકણા પણ વાપરવામાં પાછું વાળી જોતા નથી
વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારતમાં તેના જીડીપીના 60% ખાનગી વપરાશમાંથી આવે છે અને તેનો ત્રીજા ભાગનો વિવેકાધીન ખર્ચ (અથવા બિન-જરૂૂરી, જેમ કે…
View More ભારતીય મધ્યમ વર્ગનો કોયડો: ખરીદીમાં ચીકણા પણ વાપરવામાં પાછું વાળી જોતા નથીઓકસફર્ડમાં મમતા બેનર્જી સામે ગો-બેકના નારા લાગ્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી લંડનના પ્રવાસે છે. અહીં, જ્યારે તે ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં ભાષણ આપી રહી હતી, ત્યારે ભારે…
View More ઓકસફર્ડમાં મમતા બેનર્જી સામે ગો-બેકના નારા લાગ્યાઇદની ભેટ: દુબઇની જેલમાંથી 500 ભારતીયો સહિત 1295 કેદીઓને મુક્ત કરવા નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત સરકારે રમઝાન અવસર પર કેદીઓને સારા સમાચાર આપ્યા છે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને જાહેરાત કરી છે કે તેમણે…
View More ઇદની ભેટ: દુબઇની જેલમાંથી 500 ભારતીયો સહિત 1295 કેદીઓને મુક્ત કરવા નિર્ણયટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળા
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ફસાયેલી છે. આ ઈફ્તાર ડિનર પર…
View More ટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળારાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે સંગ્રામ
સંસદના ચાલુ બજેટ સત્રના બીજા તબક્કામાં આ સપ્તાહની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ હતો. રાજ્યસભામાં કાર્યવાહી શરૂૂ થતાં જ શાસક પક્ષના સભ્યોએ રાણા સાંગા અંગે…
View More રાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે સંગ્રામ3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો નવો કાર્યક્રમ બહાર આવ્યો છે. આ અંતર્ગત પીએમ મોદી 3 થી 6 એપ્રિલ સુધી વિદેશ પ્રવાસે જશે. આ દરમિયાન…
View More 3 થી 6 એપ્રિલ દરમિયાન મોદી થાઇલેન્ડ, શ્રીલંકાની મુલાકાતેસિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યો
વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ હાથ ધરતા 126 આસામીઓ સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 1.12 કરોડની આવક થઈ હતી. તેમજ કોમર્શીયલની વધુ…
View More સિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યો