ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયેલા નકલી અધિકારી જીલ પંચમતીયા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પોલીસને સાંપળી છે. ત્યારે બે દિવસ પહેલા તેના રિમાન્ડ…
View More ખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓદ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશન
યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા આજે સાંજે ખારા તળાવ વિસ્તાર માં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ…
View More દ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશનકથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા
રાજ્ય સરકારે વિધાનસભામાં આંકડા જાહેર કર્યા: સૌથી વધારે દ્વારકા, અરવલ્લી, પોરબંદર અને અમરેલીમાં બંધ કરાઈ ગુજરાતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. સરકારી કરતાસેલ ફાયનાન્સ સ્કૂલને…
View More કથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળાઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘સંતોષ’ ભારતના સેન્સર બોર્ડમાં અટવાઈ
બ્રિટને પોતાની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કર એવોર્ડ માટે મોકલેલી ભારતીય ફિલ્મ સર્જક સંધ્યા સૂરીની ફિલ્મ ‘સંતોષ’ ભારતમાં સેન્સર બોર્ડમાં અટવાઈ ગઈ છે. આથી આ ફિલ્મ…
View More ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘સંતોષ’ ભારતના સેન્સર બોર્ડમાં અટવાઈKKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે
આ IPL મેચનું શેડ્યૂલ બદલાયું છે:હવે 8 એપ્રિલે KKR અને LSG એકબીજા સામે ટકરાશે આ મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે કોલકાતાના ઇડન…
View More KKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે33 હજાર કરોડના માલિકે શાર્દૂલ ઠાકુરને સલામી આપી
34 રન આપી 4 વિકેટ ઝડપવા બદલ અભિવાદન IPLની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપરજાયન્ટ્સે 5 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતના હીરો શાર્દુલ ઠાકુર અને…
View More 33 હજાર કરોડના માલિકે શાર્દૂલ ઠાકુરને સલામી આપી17 વર્ષના વનવાસ બાદ ચેપોકમાં બેંગાલુરુનો રોયલ વિજય
ચેન્નાઇ સુપર કિંગ્સને 50 રને હરાવી, ફિલ સોલ્ટે 16 બોલમાં 5 ચોગ્ગા, એક છગ્ગો ફટકારી 32 રન બનાવ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર-8માં ચેન્નઈ…
View More 17 વર્ષના વનવાસ બાદ ચેપોકમાં બેંગાલુરુનો રોયલ વિજયભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!
દેશના 22 ટકા ધનપતિઓ દેશ છોડવા માંગે છે. એવું હમણાં કોટક બેંકના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં દેશના 150 અતિ ધનિક લોકોને વિવિધ પ્રકારના…
View More ભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન. છત્તીસગઢના સુકમા અને દંતેવાડા સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં 16 નક્સલી માર્યા ગયા. મળતી માહિતી…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળોનું વધુ એક મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠારમ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ
મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં…
View More મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ