વિછીયાની પરિણીત મહિલાના અભદ્ર લખાણવાળા ફોટાને ફેસબુકમાં અપલોડ કરનારને વિછીયા કોર્ટે વેરાવળ – ભડલી ગામનાં આરોપીને ત્રણ વર્ષની સજા સાથે દશ હજાર નો દંડ…
View More વીંછિયામાં મહિલાના લખાણવાળા ફોટા ફેસબુકમાં અપલોડ કરનાર શખ્સને ત્રણ વર્ષની જેલવઢવાણમાં બેરોકટોક ખનીજ ખનન, કપચી ભરેલા ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત
વઢવાણ પંથકમાં ખનીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કપચી ભરેલા 2 ડમ્પર પકડાયા હતા. આથી રૂૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગર…
View More વઢવાણમાં બેરોકટોક ખનીજ ખનન, કપચી ભરેલા ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્તરાજકોટના વેપારી સાથે 64 કરોડની છેતરપિંડી, 8 શખ્સો સકંજામાં
હળદરની ખેતીમાં 164 કરોડ કમાવાની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યા ઠગ ટોળકીને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમના 14 જવાનોનું મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં સફળ…
View More રાજકોટના વેપારી સાથે 64 કરોડની છેતરપિંડી, 8 શખ્સો સકંજામાંપોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ધોરણે ફેરફાર
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ડિવિઝન થી પસાર થતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન ના…
View More પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ધોરણે ફેરફારરોબોટ-ઓટોમેશન બન્યા ચીનના નવા હથિયાર
વૈશ્ર્વિક ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 25 વર્ષમાં 6 ટકાથી વધી 32 ટકા થયો: અમેરિકા-યુરોપમાં બેરોજગારીનો ભય ચીનની ઉત્પાદન ક્ષમતા અને નિકાસની નવી લહેર વૈશ્વિક બજારો…
View More રોબોટ-ઓટોમેશન બન્યા ચીનના નવા હથિયારગુંડાગીરી સહન નહીં કરીએ: ચીનનો ટ્રમ્પને જવાબ
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના 50 ટકા ટેરિફ લાદવાની…
View More ગુંડાગીરી સહન નહીં કરીએ: ચીનનો ટ્રમ્પને જવાબપંજાબમાં ભાજપના સિનિયર નેતાના ઘરે હેન્ડ ગ્રેનેડથી હુમલો
પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના ઘર પર સોમવારે મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટમાં પૂર્વ મંત્રીના ઘરને…
View More પંજાબમાં ભાજપના સિનિયર નેતાના ઘરે હેન્ડ ગ્રેનેડથી હુમલોભારતમાં પ્રત્યાર્પણ સામે તહવ્વુર રાણાની સ્ટેની અરજી ફગાવાઈ
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજી કોર્ટે…
View More ભારતમાં પ્રત્યાર્પણ સામે તહવ્વુર રાણાની સ્ટેની અરજી ફગાવાઈજયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુ
રાજસ્થાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કારે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More જયપુરમાં બેકાબૂ કારે છ લોકોને કચડી નાખ્યા: બેનાં મૃત્યુપરમાણુ કાર્યક્રમ મુદ્દે શનિવારે ઓમાનમાં ઇરાન સાથે વાતચીત: ટ્રમ્પનો ધડાકો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વ્હાઇટ હાઉસની બેઠક દરમિયાન આઘાતજનક જાહેરાતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ શનિવારે ઇરાન સાથે તેના પરમાણુ…
View More પરમાણુ કાર્યક્રમ મુદ્દે શનિવારે ઓમાનમાં ઇરાન સાથે વાતચીત: ટ્રમ્પનો ધડાકો