300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારી

સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર…

View More 300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારી

વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું

પ્રેમમાં આડખીલીરૂપ પતિનો કાંટો કઢાવી નાખવા માટે પત્ની સાત મહિનાથી ષડયંત્ર રચતી હતી: પ્રેમી સાથે અસંખ્ય વખત અનૈતિક સંબંધ પણ બંધાયા પ્રેમમાં અંધ બનેલી પત્નીએ…

View More વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું

વિસાવદરમાં પિતૃકાર્ય કરીને પરત ફરેલા પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ યુવકને ઈજા

પ્રાંચી પાટણમાં દૂર ઉભા રહેવાનું કહેતા થયેલી બોલાચાલીનો ગામમાં આવી ખાર ઉતાર્યો વિસાવદરના ખોડાસર ગામે રહેતો પરિવાર પ્રાચી પાટણ ખાતે પિતૃ કાર્ય કરવા માટે ગયો…

View More વિસાવદરમાં પિતૃકાર્ય કરીને પરત ફરેલા પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ યુવકને ઈજા

વડિયામાં રખડતા ઢોરનો ત્રાસ : ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોત

મૃતક વૃધ્ધના પરિવારમાં શોક છવાયો વડીયા તાલુકાના અનીડામા રહેતા એક વૃધ્ધ પોતાનુ બાઇક લઇને બગસરા તાલુકાના પીઠડીયા નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ધણખુટ સાથે…

View More વડિયામાં રખડતા ઢોરનો ત્રાસ : ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોત

ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુ

ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભંડારીયા ગામ નજીક ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ નંબર જી.જે. 37 પી. 0961 ઉપર બેસીને જઈ રહેલા મેવાસા ગામના રાહુલભાઈ નાથાભાઈ ભાટીયા…

View More ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુ

સોમનાથમાં ધારાસભ્ય અને કોળી સમાજનાં અગ્રણીઓ પરથી ખોટા કેસ પરત ખેંચવા રજૂઆત

  પ્રભાસપાટણ સોમનાથ ખાતે શંખ સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડિમોલેશન થતા આ વિસ્તારના કોળી સમાજના યુવા નેતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર…

View More સોમનાથમાં ધારાસભ્ય અને કોળી સમાજનાં અગ્રણીઓ પરથી ખોટા કેસ પરત ખેંચવા રજૂઆત

આરોગ્ય વિભાગના અધિક સચિવ વતી 15 લાખની લાંચ લેતા નિવૃત્ત ડીન ઝડપાયા

ભાવનગરના બે તબીબ સામે ફરજમોકૂફી ખાતાકીય તપાસમાં પોઝિટિવ અહેવાલ આપવા 30 લાખની લાંચ માંગી હતી અમદાવાદના શાહીબાગ પાસે અર્હમ સોસાયટીમાં એસીબીએ અમદાવાદ અસારવા સરકારી ડેન્ટલ…

View More આરોગ્ય વિભાગના અધિક સચિવ વતી 15 લાખની લાંચ લેતા નિવૃત્ત ડીન ઝડપાયા

મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા 50 વર્ષની મહિલાનો આપઘાત

મૃતક મહિલા પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી હતી અને એક વર્ષથી એક વ્યક્તિના પ્રેમમાં હતી મોરબીના જૂના ઘૂટું રોડ પર આવેલા સનવર્ડ સિરામિક કારખાનાના લેબર…

View More મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા 50 વર્ષની મહિલાનો આપઘાત

બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

  જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી 62 નંગ બીયરના ટીન કબજે કર્યા છે,…

View More બિયરના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો

તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ ધારા અન્વયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 18 વર્ષથી નીચેની વયના તેમજ શાળાના 100…

View More તમાકુ નિયંત્રણ ઝુંબેશના અનુસંધાને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ