શહેરની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામે રહેતાં યુવકને મિત્રએ રિસામણે બેઠેલી પત્નીને તેડવા સાથે આવવાનું કહ્યું હતું પરંતુ યુવકે ના પાડતાં મિત્ર સહિતના શખ્સોએ ઝઘડો કરી…
View More પરાપીપળિયામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા સાથે નહીં જતાં મિત્ર ઉપર ધોકાથી હુમલો‘વેપન કાર્ટેલ’ રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત બે શખ્સો 4 હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ પીસીબી દ્વારા ગેરકાયદે હથિયારો વેચતી ’વેપન કાર્ટેલ’ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વધુ…
View More ‘વેપન કાર્ટેલ’ રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત બે શખ્સો 4 હથિયાર સાથે ઝડપાયાજેતપુરમાં પ્રેમલગ્ન કરનાર સગર્ભા ઉપર સાસરિયાનો હુમલો
જેતપુરમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 8 મહિનાની ગર્ભવતી મહિલાને તેના જ સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની…
View More જેતપુરમાં પ્રેમલગ્ન કરનાર સગર્ભા ઉપર સાસરિયાનો હુમલોજામનગર રોડ ઉપર બે જીવલેણ અકસ્માત બાદ તંત્ર દોડ્યું, બે ઓવરલોડ ડમ્પર જપ્ત
રાજકોટ શહેરમાં જામનગર રોડ ઉપર ગઈકાલે સર્જાયેલા બે ગંભીર અને જીવલેણ અકસ્માતો બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ ગોઝારા અકસ્માતોને પગલે તંત્ર દ્વારા માર્ગો…
View More જામનગર રોડ ઉપર બે જીવલેણ અકસ્માત બાદ તંત્ર દોડ્યું, બે ઓવરલોડ ડમ્પર જપ્તવિરડાવાજડીમાં અકસ્માતે ગબડી પડેલા વૃધ્ધે સારવારમાં દમ તોડ્યો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિરડાવાજડી ગામે રહેતા વૃધ્ધ અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ…
View More વિરડાવાજડીમાં અકસ્માતે ગબડી પડેલા વૃધ્ધે સારવારમાં દમ તોડ્યોશાપરમાં કૂતરૂ ઘરમાં ઘૂસી જવા મુદ્દે યુવાન ઉપર પાડોશીનો હુમલો
શાપરમાં કૂતરૂ ઘરમાં ઘુસી આવી વસ્તુ ખાઈ ગયાનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર પાડોશી શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More શાપરમાં કૂતરૂ ઘરમાં ઘૂસી જવા મુદ્દે યુવાન ઉપર પાડોશીનો હુમલોસુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રી
લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચરિંગ માટે 9817 કરોડના રોકાણને ઓડિશા સરકારની લીલીઝંડી વૈશ્વિક સ્તરે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અત્યારે પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે ’લેબગ્રોન ડાયમંડ’નો…
View More સુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રીરથયાત્રામાં સામેલ હાથી ‘લક્ષ્મી’નું બેભાન થઈ મોત
દાહોદ જિલ્લાના લીમડી ખાતે આજે અષાઢી બીજ પર્વે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થવા માટે લવાયેલ ગજરાજ લક્ષ્મીનું અચાનક મોત નીપજતાં રથયાત્રામાં સામેલ ભક્તોમાં શોકની…
View More રથયાત્રામાં સામેલ હાથી ‘લક્ષ્મી’નું બેભાન થઈ મોતમાનતાથી નહીં મહેનતથી નસીબ બદલાશે, સાંસદ ગેનીબેનની ટકોર
બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે લાખણી તાલુકાના મોટાકાપર ગામે આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ…
View More માનતાથી નહીં મહેનતથી નસીબ બદલાશે, સાંસદ ગેનીબેનની ટકોરઆવતીકાલથી ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો
દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 18…
View More આવતીકાલથી ડેલ્ટા એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો