બન્ને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી, એકસાથે જનાજા નીકળતા પરિવાર ગમગીન ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી…
View More કચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોતગુજરાતીઓ ફૂલ સ્પીડમાં: 1 વર્ષમાં 50 હજાર કરોડની કાર ખરીદી
કોરોના કાળ બાદ ફોર વ્હિલના ક્રેજમાં 40 ટકાનો વધારો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાઇકનું સ્થાન મોટર કારે લીધુ હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓમાં હવે કારનો ક્રેજ પણ વધી…
View More ગુજરાતીઓ ફૂલ સ્પીડમાં: 1 વર્ષમાં 50 હજાર કરોડની કાર ખરીદીતળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરી
ભાવનગર જિલ્લા ના તળાજા ના લાકડીયા ગામ નજીક વાડી વિસ્તારમા કાળિયા કુવા ની મેલડી માતાનું મંદિર આવેલ છે.આ મંદિર હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે.જેને…
View More તળાજાના લાકડિયા ખાતે કાળિયાકુવાની મેલડી માતાના મંદિરમાંથી 9 કિલો ચાંદીની ચોરીજેતપુરમાં 500ની 12 જાલી નોટો સાથે ત્રણ ઝડપાયા
જેતપુરમાં આવેલ આર.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં 500ના દરની 12 જેટલી જાલી નોટ ઘુસાડી દેનાર જૂનાગઢ અને ધોરાજીના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. આ…
View More જેતપુરમાં 500ની 12 જાલી નોટો સાથે ત્રણ ઝડપાયાસહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો; ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી
સહકારી ક્ષેત્રના અડખમ આગેવાન એવા ગુજરાત રાજયનાં પુર્વ કેબીનેટ મંત્રી, વિશ્ર્વની પ્રથમ હરોળની રાસા. ખાતરો ઉત્પાદીત કરતી ઇફકો-ન્યુ દિલ્હીનાં ડિરેકટર તેમજ દેશની પ્રથમ નંબરની સહકારી…
View More સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા જૂથનો દબદબો; ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણીરાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની છાશ પીધા બાદ બાળકો સહિત 30ને ફૂડ પોઇઝન
9 જેટલા લોકોને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા: એક બાળકની હાલત ગંભીર, આરોગ્યતંત્રમાં દોડધામ રાજકોટ શહેરના રામમનાથપરા મંદિર, ભવાનીગર મેઈન રોડ અને કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં…
View More રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટની છાશ પીધા બાદ બાળકો સહિત 30ને ફૂડ પોઇઝનનેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ ના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કેસ થતાં કોંગ્રેસ દ્વારા ઇડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ત્યારે તેના વિરોધમાં…
View More નેશનલ હેરાલ્ડ કેસ અન્વયેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયુંહાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયા
અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ, પરિવારમાં રોષ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકે સાયકલ સવાર બુઝુર્ગને કચડી નાખ્યા હતા, અને…
View More હાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયાજોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયા
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે…
View More જોડિયા પંથકમાં ટ્રકમાં 50 જેટલા પશુઓને કતલખાને લઇ જવાતા અટકાવાયાછેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…
View More છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો