દક્ષિણ અમેરિકાના દેશ ચિલી અને આર્જેન્ટિનામાં શુક્રવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે લોકોમાં ભારે ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. ભૂકંપને પગલે સુનામીની ચેતવણી જારી…
View More ચિલી-આર્જેન્ટિનામાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણીજેલમાં ઇમરાન પર પાકિસ્તાની મેજર દ્વારા દુષ્કર્મનો રિપોર્ટ વાયરલ
પહેલગામ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ…
View More જેલમાં ઇમરાન પર પાકિસ્તાની મેજર દ્વારા દુષ્કર્મનો રિપોર્ટ વાયરલ‘શરબત જેહાદ’ જેવી ટિપ્પણીનું પુનરાવર્તન નહીં કરીએ: રામદેવની હાઇકોર્ટને ખાતરી
રામદેવે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એક બાંયધરી રજૂ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ હમદર્દના રૂૂહ અફઝા વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ શરબત જેહાદ ટિપ્પણી જેવી…
View More ‘શરબત જેહાદ’ જેવી ટિપ્પણીનું પુનરાવર્તન નહીં કરીએ: રામદેવની હાઇકોર્ટને ખાતરીગોળીએ નહીં મરે તો પહેલગામના આતંકીઓને ભુખે તડપાવાશે
છુપાયેલા આતંકીઓને ખાવાના સાંસાં, સુરક્ષાદળો ગાઢ જંગલો ફેંદી પીછો કરી રહ્યા છે સુરક્ષા દળોએ એવા આતંકવાદીઓની આસપાસ સકંજો કડક કરી દીધો છે જેઓ પહેલગામની બૈસરન…
View More ગોળીએ નહીં મરે તો પહેલગામના આતંકીઓને ભુખે તડપાવાશેહિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ છોકરીઓ પર ગેંગરેપ, બ્લેકમેઇલિંગ અને પલવ જેહાદથના ગંભીર કેસમાં મુખ્ય આરોપી ફરહાનનું એન્કાઉન્ટર થયું છે. આરોપી ફરહાને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ…
View More હિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત13 વર્ષના તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર શખ્સને આજીવન કેદની સજા
રાજકોટમાં ત્રણ વર્ષ પહેલા બાળકને દડો લઇ દેવાની લાલચ આપી હાથ બાંધી કૃત્ય આચર્યુ’તું રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 13 વર્ષના બાળકને ક્રિકેટનો દડો આપવાની લાલચ…
View More 13 વર્ષના તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર શખ્સને આજીવન કેદની સજાપહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞા
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જય સંશાધન મંત્રી સી.આર. પાટીલે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાય નહીં ત્યાં સુધી કોઇપણ પ્રકારના જાહેર સન્માન નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા…
View More પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞારૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયા
7000 ચો.મી. જમીનમાં ખડકાયેલ ગોડાઉન, બેકરી, ઓરડીઓ, ચા-પાનની દુકાનો ઉપર બૂલડોઝર ફર્યું શહેરના રૈયા ગામ તળ નજીક તુલસી સુપર માર્કેટની બાજુમાં અંદાજે 53 કરોડ રૂૂપિયાની…
View More રૈયા રોડ ઉપર 53 કરોડની જમીન પરથી દબાણો હટાવાયાવાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના વાણીયાવાડીમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર કોઠારિયાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.…
View More વાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયોપડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચી
રાજકોટના પડધરીમાં સીમા હૈદર જેવી લવસ્ટોરી, પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરિક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત…
View More પડધરીના યુવાનના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી યુવતી 7 હજારમાં બોર્ડર ક્રોસ કરી મળવા પહોંચી