ભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને…

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિયંત્રણ રેખા LOC પર કામચલાઉ રહેઠાણો ઊભા કરવામાં આવ્યા છે. તસવીરોમાં ખરીદી કરતા લોકો, આશ્રય માટેની દોડધામ વગેરે નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *