ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે…
View More કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચનાગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ કર્મચારી અને અધિકારીઓની…
View More ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદતણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સતત પાકિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે. આ તરફ પાકિસ્તાને…
View More તણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદસરકારને શિયાળ કહી પાક. સાંસદે કહ્યું, શરીફ મોદીનું નામ લેતાં ડરે છે
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને યુદ્ધ શરૂૂ કર્યું પરંતુ તેમાં પણ તેને…
View More સરકારને શિયાળ કહી પાક. સાંસદે કહ્યું, શરીફ મોદીનું નામ લેતાં ડરે છેભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્ય
ચીની બનાવટના એફ-16 અને ફ્રેંચ નિર્મિત રાફેલની ડોગફાઇટની વિગતો મેળવવા શસ્ત્ર ઉત્પાદકો આતુર ભવિષ્યના સંઘર્ષોમાં ધાર આપી શકે તેવી આંતરદૃષ્ટિ મેળવવા માટે લશ્કર દ્વારા…
View More ભારત-પાક ફાઇટર જેટ યુધ્ધનો અભ્યાસ કરશે વૈશ્ર્વિક સૈન્યદે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી…
View More દે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે14 પ્રાદેશિક સૈન્યની મદદ લેવા આર્મી ચીફને સત્તા
સંરક્ષણ મંત્રાલયે આદેશ જારી કર્યો : દેશમાં હાલમાં 33 ટેરિટોરિયલ આર્મી છે સંરક્ષણ મંત્રાલયે એક આદેશ જારી કરીને સેનાના વડાને પ્રાદેશિક સૈન્ય નિયમ, 1948 ના…
View More 14 પ્રાદેશિક સૈન્યની મદદ લેવા આર્મી ચીફને સત્તાઆતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ…
View More આતો હજુ શરૂઆત છે, આવશ્યક ચીજો પર નજર રાખવા મોદીનો આદેશગુજરાતભરમાં ફટાકડા ફોડવા કે, ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ
લગ્ન પ્રસંગો-વરઘોડામાં પણ મનાઈ: ગૃહમંત્રી હર્ષ સંઘવી કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મમ હત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા અઘોષિત યુદ્ધના કારણે ગુજરાતના કચ્છ-બનાસકાંઠા, જામનગર…
View More ગુજરાતભરમાં ફટાકડા ફોડવા કે, ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધબે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ
ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને…
View More બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ