સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાહનો તેમજ ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જેને ઝડપી પાડવા…
View More દુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યોપાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બગદાણા ચોકડી પાસેથી સરતાનપર ગામના શખ્સને પોલીસે રૂૂ.1.01 કરોડની કિંમતના એમ્બારગ્રિસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લઇ કાયદેસર…
View More પાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયોઅમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુ
અમરેલીમાં તોફાની પવન સાથે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધસી પડ્યા, અનેક વિસ્તારો જળ મગ્ન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વાઝડી સાથે વરસાદથી…
View More અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોત
ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરુણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ…
View More ભાણવડના ઢેબર ગામે બે બાળકો સાથે ટ્રેકટર કૂવામાં ખાબકયુ, એકનું મોતરાજ્યના 11 શહેરોમાં 104 દુકાનોમાંથી ચોરી કરનાર ગેંગના ચાર શખ્સ ઝબ્બે
ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી ચોરી કરનાર ગેંગને ગીર સોમનાથ એલસીબી એ યુપી ના 4 શખ્સની ધરપકડ કરી રૂૂા.90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગીર…
View More રાજ્યના 11 શહેરોમાં 104 દુકાનોમાંથી ચોરી કરનાર ગેંગના ચાર શખ્સ ઝબ્બેપાટણવાવમાં સરકારી જમીનમાંથી ધર્મસ્થળનું બાંધકામ તોડી પડાયું
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સરકારી ખરાબાની 3 હજાર ચોરસ મીટર જમીનમાં ધર્મસ્થળ સહીતનું ગેરકાયદે દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ધોરાજી તાલુકાના પાટણવાવ…
View More પાટણવાવમાં સરકારી જમીનમાંથી ધર્મસ્થળનું બાંધકામ તોડી પડાયુંજસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ-વિછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું…
View More જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાઆદિપુરમાં 18.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલા ઝબ્બે
આદિપુરમાં બંધ મકાનમાંથી રૂૂા.18.14 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વકચ્છ એલ. સી. બી. પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલી એક મહિલાની ધરપકડ કરી હતી. અંતરજાળમાં સુદામા…
View More આદિપુરમાં 18.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલા ઝબ્બેસોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભા
લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમો, વિશાળ ડોમ બનાવાયો, તંત્ર દ્વારા તડામાર તૈયારી આગામીમાં 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનાં 3 કલાકે ભુજ ખાતે પહોંચશે અને…
View More સોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભાસાયબર ક્રાઇમ મામલે ભારત ટોચના 10 દેશોમાં સામેલ
સુરક્ષાના પગલાં છતાં ઓનલાઇન છેતરપિંડીના કેસો વધતાં ડિજિટલ ઇન્ડિયા સામે પડકાર તાજેતરમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક સાયબર ક્રાઈમ રિપોર્ટે ભારત માટે ખતરાની ઘંટી વાગી છે.…
View More સાયબર ક્રાઇમ મામલે ભારત ટોચના 10 દેશોમાં સામેલ