અમદાવાદમાં ગતરાત્રે એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં મા ભારતીના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…
View More અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયોપડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોત
પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો જીતેન્દ્ર બાલીયાભાઇ ગેહલોત નામનો રર વર્ષનો યુવાન નાઇટ ડયુટી દરમ્યાન પુઠાનાં ઢગલામા પુઠુ ઓઢીને સુતો…
View More પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોતડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે તેણે 23 મેના રોજ મેસર્સ ક્વોલિટી ફ્રૂટ ટ્રેડર્સ અને અન્ય લોકો સાથે સંકળાયેલા કેસમાં ગુજરાતના અમદાવાદ,…
View More ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડાચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી 1.43 લાખ રૂૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ…
View More ચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયોધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાત
ધારીનુ પોલીસ મથકે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. ધારીના હિમખીમડીપરામા રહેતા મગન પ્રેમજીભાઇ થળેસા (ઉ.વ.25) નામના યુવાને અહી આપઘાત કર્યો હતો.આ યુવાન બપોરના સમયે…
View More ધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાતબન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.
ગોંડલનાં એ-ડિવિઝન તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ની તત્કાલ અસરથી બદલી થતા તર્કવિતર્ક સર્જાયા છે. વિવાદી યુ ટુબર બન્ની ગજેરા પ્રકરણમાં…
View More બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. 26 મેના રોજ, વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના…
View More લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાનજૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન
જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી…
View More જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશનજામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર…
View More જામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયુંજામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે…
View More જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો