વાહન નોંધણી માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત

  એજન્ટો દ્વારા પોતાનો મોબાઇલ નંબર આપીને છઝઘમાં રજિસ્ટ્રેશન કરવવા પર સરકાર દ્વારા લગામ   એજન્ટોની છેતરપિંડી રોકવા માટે, પ્રાદેશિક પરિવહન કચેરીએ વાહન માલિકોના આધાર…

View More વાહન નોંધણી માટે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત

14 વર્ષની કાયદાકીય લડત બાદ શિક્ષકને રૂા. 50 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

  પંચમહાલના DPEOને કોર્ટનો હુકમ ન માની ગેરહાજર રહેતા 1 લાખનો દંડ ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચે પંચમહાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પર એક શિક્ષકના કેસમાં…

View More 14 વર્ષની કાયદાકીય લડત બાદ શિક્ષકને રૂા. 50 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી

  વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા…

View More સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી

22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ

યુરોપ જવા મુંબઇ પહોંચેલા રાજકોટના પાંચ વ્યક્તિને છેતરપિંડી થયાનું માલુમ પડયું મોબાઇલ સ્વિચ ઓફ આવતા ફરિયાદીએ ઉત્તરાખંડ જઇ તપાસ કરતા આરોપીએ કાવતરૂ રચી ફ્રોડ કર્યાનું…

View More 22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ

અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

અમદાવાદમાં ગતરાત્રે એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં મા ભારતીના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…

View More અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોત

પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો જીતેન્દ્ર બાલીયાભાઇ ગેહલોત નામનો રર વર્ષનો યુવાન નાઇટ ડયુટી દરમ્યાન પુઠાનાં ઢગલામા પુઠુ ઓઢીને સુતો…

View More પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોત

ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે તેણે 23 મેના રોજ મેસર્સ ક્વોલિટી ફ્રૂટ ટ્રેડર્સ અને અન્ય લોકો સાથે સંકળાયેલા કેસમાં ગુજરાતના અમદાવાદ,…

View More ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ પડાવવાના કેસમાં EDના અમદાવાદ-સુરતમાં દરોડા

ચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી 1.43 લાખ રૂૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ…

View More ચોરવાડ પાલિકાનો જુ.ઈજનેર 1.43 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાત

ધારીનુ પોલીસ મથકે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. ધારીના હિમખીમડીપરામા રહેતા મગન પ્રેમજીભાઇ થળેસા (ઉ.વ.25) નામના યુવાને અહી આપઘાત કર્યો હતો.આ યુવાન બપોરના સમયે…

View More ધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાત

બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.

ગોંડલનાં એ-ડિવિઝન તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ની તત્કાલ અસરથી બદલી થતા તર્કવિતર્ક સર્જાયા છે. વિવાદી યુ ટુબર બન્ની ગજેરા પ્રકરણમાં…

View More બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.