કાલાવડનાં નીકાવા ગામે રહેતી પરીણીતા આણંદપર ગામની રામજી મંદિરનાં પુજારીનો ડ્રાઇવર નણંદને ભગાડી જતા તેની શોધખોળ માટે ગઇ હતી ત્યારે અજાણ્યા શખસોએ ઝઘડો કરી માર…
View More કાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલોશનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મ
દિલ્હીમાં પૂર્વ સીએમ. આતિશી, પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ રહેશે હાજર વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગામી 31 મેના રોજ ઉમેદવારીપત્ર…
View More શનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મપાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત
મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો : ડોકટરને ધક્કો મારી પોલીસ સાથે ગેરવર્તન કર્યું પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મૃતક…
View More પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોતજામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો
જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ધ્રાફા ગામની સીમ વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા કેવીન ગોરધનભાઈ કંટારીયા નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની…
View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલોજામનગરની જૂની આરટીઓ કચેરીના બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
જામનગરમાં લાખોટા તળાવની પાળ થી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક…
View More જામનગરની જૂની આરટીઓ કચેરીના બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈજામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યું
યુવાનના માથામાં આઠ ટાંકા લેવાયા: પોલીસ દ્વારા હુમલો કરનાર શખ્સનો શોધખોળ શરૂ જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે જય કમલેશભાઈ સોલંકી નામનો 28 વર્ષનો…
View More જામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યુંજામનગરમાં અભિનેતા શિખર પહેરિયા અને અભિનેત્રી જાનવી કપૂરનું આગમન
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત વિશ્વ કક્ષા ની રિલાયન્સ રિફાઇનરી, વનતારા અને રિલાઇન્સ ગ્રીન્સ માં ફિલ્મી કલાકારો , ક્રિકેટરો સહિત ના મહાનુવો સમયાંતરે મુલાકાતે આવતા…
View More જામનગરમાં અભિનેતા શિખર પહેરિયા અને અભિનેત્રી જાનવી કપૂરનું આગમનપાણાખાણ વિસ્તારની શાળામાં પ્રવેશબંધ
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 18/19 કે જે શંકર ટેકરી ઉદ્યોગ નગર પાણાખાણ વિસ્તારમાં આવેલી છે. જે શાળાની આસપાસના વિસ્તારમાં…
View More પાણાખાણ વિસ્તારની શાળામાં પ્રવેશબંધસોશિયલ મીડિયામાં રીવોલ્વર સાથે ફોટો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સની ધરપકડ
જામનગર શહેરમાં ત્રણ વર્ષ પહેલાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડીને સીનસપાટા નાખવા માટે સોશ્યલ મીડીયામાં પોસ્ટ મુકનાર ને એસઓજીએ ઝડપી લઈને સીટી એ. ડિવિઝન…
View More સોશિયલ મીડિયામાં રીવોલ્વર સાથે ફોટો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સની ધરપકડવિવિધ કચેરીની મુલાકાત લેતા કલેકટર
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર…
View More વિવિધ કચેરીની મુલાકાત લેતા કલેકટર