નર્સિંગ સહિતના નવ કોર્સની 51331 બેઠક માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન

11 જૂન સુધી ચાલશે, ગત વર્ષે 40 હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી ધો.12ના આધારે જ નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના 9 કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.…

View More નર્સિંગ સહિતના નવ કોર્સની 51331 બેઠક માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન