પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર…
View More રાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળીઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર…
View More ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધોઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલો
લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર…
View More ઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલોકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોતલાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યો
લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર…
View More લાલપુરના પડાણામાંથી મળેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન નીકળ્યોજામનગરમાં ખાણી-પીણીના 41 ધંધાર્થીઓને ત્યાં દરોડા
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજિનિક ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં ખાણી-પીણીના 41 ધંધાર્થીઓને ત્યાં દરોડાજામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, બે શ્રમિક દાઝ્યા
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી શેડ નાં 333 માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આજે બપોરે આશરે બે વાગ્યાના…
View More જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, બે શ્રમિક દાઝ્યાધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકી
ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારે ધીરધાર લાઇસન્સધારક સામે ઊંચા વ્યાજે નાણાં આપીને મુદ્દલ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ વ્યાજ અને મુદ્દલની…
View More ધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકીજા.મ્યુ.કો.નું બોર્ડ મળ્યું; પેટા સમિતિઓની રચના, ટીપી સ્કીમના હેતુફેરમાં વિપક્ષ આક્રમક
વિપક્ષે માગ્યો પ્રિ-મોન્સૂન કામગીરીનો હિસાબ: સ્ટાફ સિલેકશન અને કોલેજ મેનેજમેન્ટ બોર્ડમાં ‘અંગત’ માનીતાઓને ગોઠવી દેવાયા હોવાનો કોંગ્રેસનો આક્રોશ જામનગર મહાનગરપાલિકાની વિવિધ પેટા સમિતિ ની રચના…
View More જા.મ્યુ.કો.નું બોર્ડ મળ્યું; પેટા સમિતિઓની રચના, ટીપી સ્કીમના હેતુફેરમાં વિપક્ષ આક્રમકમાણાવદર પાસે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો
માણાવદરથી 15 કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી…
View More માણાવદર પાસે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો