જામનગર નો એક રીક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને રૂૂપિયા 2 લાખ 30 હજાર ગુમાવ્યા હતા, જે લુટેરી દુલ્હન…
View More જામનગરના રિક્ષા ચાલકને ચુનો લગાડનાર લૂંટેરી દુલ્હન ઝડપાઈજામનગર સ્ટેન્ડિંગ દ્વારા 190 કરોડના કામોને મંજૂરી
જામનગર માંહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામ માટે કુલ રૂૂ. 190 કરોડ 60 લાખ ના ખર્ચો ને મંજૂરી આપવામાં…
View More જામનગર સ્ટેન્ડિંગ દ્વારા 190 કરોડના કામોને મંજૂરીબગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા
બગસરા શહેર ભાજપ પ્રમુખની વરણીને એક મહિના કરતા વધુ સમય વીતિ ગયો છે જા કે હજુ સુધી શહેર ભાજપ મહામંત્રી કે અન્ય હોદ્દાઓ માટે કોઈની…
View More બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકાસંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્ત
અકસ્માત સમયે બસ ડ્રાઇવર મોબાલઇમાં મશગૂલ હતા લીંબડી-અમદાવાદ હાઈવે પર સંતરામપુર-રાજકોટ રૃટની એસ.ટી. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર આઠ…
View More સંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્તલોધિકાના દેવડામાં રાહદારી યુવતીને ક્રેઇનચાલકે કચડી નાખી
રાજકોટ-કાલાવડ હાઈવે પર દેવડા ગામે એમરલેન્ડ રિસોર્ટમાં દોઢ માસ પૂર્વે જ નોકરી કરવા આવેલી મૂળ બંગાળની યુવતી ચાલીને જઈ હતી. તે દરમિયાન પાછળથી આવતી ક્રેઇનના…
View More લોધિકાના દેવડામાં રાહદારી યુવતીને ક્રેઇનચાલકે કચડી નાખીગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રૂૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂૂ.1,04,500/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂૂરલ…
View More ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયાથાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ નથાય તે…
View More થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્તપહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી
પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી. અને આસામ સરકાર તરફથી સહાય…
View More પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રીપેન્શનર અને કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ મળશે
આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે, આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL…
View More પેન્શનર અને કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ મળશેકેશોદના સોંદરડા ગામે સગીરા ઉપર દુષ્કર્મ
કેશોદના સોંદરડા ગામેં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોંદરડા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું…
View More કેશોદના સોંદરડા ગામે સગીરા ઉપર દુષ્કર્મ