NEET PG 2025ની પરીક્ષા દેશભરમાં નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં પરીક્ષા લેવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે…
View More એક જ શિફ્ટમાં યોજાશે NEET PG પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદોશાળા પ્રવાસ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર
ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કે પ્રાઈવેટ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતાં પ્રવાસ, ટુર, પિકનીક, મુલાકાત દરમિયાન બે ગણવેશધારી પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા…
View More શાળા પ્રવાસ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સેફ્ટી માટે બે પોલીસ કર્મીઓ રહેશે હાજર‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના કરકટમાં 48520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે…
View More ‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદીધરાર પ્રેમીના ત્રાસથી ધો.12ની છાત્રાએ ફિનાલઇ પીધું
છેલ્લા એકાદ વર્ષથી સંબંધ રાખવા દબાણ કરી ભાઇને મારી નાખવાની ધમકી આપતા આપઘાતનો પ્રયાસ રાજકોટમાં થોરાળા વિસ્તારમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી સગીરાએ ફિનાઈલ…
View More ધરાર પ્રેમીના ત્રાસથી ધો.12ની છાત્રાએ ફિનાલઇ પીધુંહળવદના નવા દેવળિયા ગામમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાત
વ્યસન માત્ર દારૂ, પાન-મસાલા કે ગુટખા કે સીગારેટનું જોખમી નથી હોતું પરંતુ કોઇપણ વસ્તુ જે આપણા માટે હાનિકારક બની શકે તેનું વ્યસન જોખમી છે.…
View More હળવદના નવા દેવળિયા ગામમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાતકોરોનાના કેસમાં ઝડપી ઉછાળો, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 200ને પાર
રાજ્યમાં કોરોના કેસમાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના…
View More કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો 200ને પારપ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યા
ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે, પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી…
View More પ્રોટેક્શન વોલ તુટતા ઘોઘામાં દરિયાના પાણી ઘૂસ્યાકેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત
કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો.…
View More કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોતસિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યું
ભાવનગર જિલ્લાના સિહોર નજીક કનિવાવ ગામે ઈંટો ના ભઠ્ઠા પર ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઇંટ ના ભઠ્ઠા પર કામ કરતા મુળ નવસારી ના…
View More સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યુંગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ
સંભવિત હવાઈ હુમલાના ખતરા સામે લોકોને જાગૃત કરવા આયોજન : સાયરનો ગુંજશે, સ્વયંભૂ બ્લેકઆઉટ સર્જાશે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી સાયરન વાગશે અને…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ