મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તારીખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ…
View More સિંહસ્થ મહાકુંભની તારીખો જાહેર, 2 ઓગસ્ટ’27ના રોજ અમૃત સ્નાનઅમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયા
અમેરિકાના કોલોરાડોમાં એક યહૂદી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિનો હુમલો. મોલોટોવ કોકટેલ્સ (જ્વલનશીલ પદાર્થથી ભરેલી બોટલ) થી આ હુમલામાં લગભગ 6 લોકો બળી ગયા છે. એવું…
View More અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયારશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વકરવાના ભયે શેરમાર્કેટની શરૂૂઆત જૂનના પ્રથમ કારોબારી દિવસે જ ઘટાડા સાથે થઇ છે. માર્કેટ પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધારે…
View More રશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકોIPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો
આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં…
View More IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલોબાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ; અત્યારે ડમી રોબોટ છે: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (પહેલી જૂન) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ખૂબ જ વિચિત્ર દાવા સાથે એક પોસ્ટ શેર કરી. તેમની…
View More બાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ; અત્યારે ડમી રોબોટ છે: ટ્રમ્પપૂર્વોત્તર રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી 34નાં મોત
આસામના 19 જિલ્લામાં 3.64 લાખ લોકો પ્રભાવિત; રાહતકાર્ય માટે એરફોર્સ અને સેના ઉતારાઇ, અનેક ઘરો-રસ્તા તૂટી ગયા; હજારો લોકોને રાહત શિબિરમાં ખસેડાયા દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં…
View More પૂર્વોત્તર રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી 34નાં મોતહવે ફરી ડરાવી રહ્યો છે Corona!!!! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, રાજ્યમાં એક્ટિવ કેસ 320
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો છે. આ વચ્ચે અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત…
View More હવે ફરી ડરાવી રહ્યો છે Corona!!!! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, રાજ્યમાં એક્ટિવ કેસ 320JEE એડવાન્સનું પરિણામ જાહેર: રાજિત ગુપ્તા બન્યા ટોપર
IIT કાનપુર દ્વારા JEE એડવાન્સ્ડ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે 2 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 360 પૈકી 332…
View More JEE એડવાન્સનું પરિણામ જાહેર: રાજિત ગુપ્તા બન્યા ટોપરગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના 17 DYSP અધિકારીઓનું SP રેન્કમાં પ્રમોશન, જુઓ લિસ્ટ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSPને…
View More ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના 17 DYSP અધિકારીઓનું SP રેન્કમાં પ્રમોશન, જુઓ લિસ્ટઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો
ઉનાળામાં સ્વાસ્થ્યની સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે. આ દિવસોમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમને રસદાર ફળો અને લીલા…
View More ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો