જામનગર તાલુકાના વિજરખી ગામે એક ખેડૂતે મહામહેનતે પકવેલાં ઘઉં ખરીદ કરી લઇ ગયા બાદ રાજકોટના વેપારીએ આપેલ બે લાખનો ચેક રીટર્ન થયો છે. ખેડૂતે અન્ય…
View More જામનગરના વીજરખી ગામનો ખેડૂત રાજકોટના વેપારી સહિત ત્રણ છેતરપિંડીનો શિકારડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ…
View More ડિમોલિશનનો છેલ્લો દિવસ, બે ધાર્મિક સહિત 30 મિલકતો તોડી પડાઈતળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓ
મથાવડા બાબરિયાત સરતાનપર ના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય…
View More તળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓભાવનગરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે એક વાડીના ઉંડા કુવામાં યુવતી કુવામાં પડી ગઈ હતી. જેને ફાયર બ્રિગેડના સ્ટાફે 36 કલાક ની જહેમત…
View More ભાવનગરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યોજેતપુરમાં IPLની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
જેતપુરમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતાં લોહાણા શખ્સની ધરપકડ કરી તપાસ કરતાં અન્ય ચારના નામ ખુલ્યા…
View More જેતપુરમાં IPLની ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયોવાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને માતા સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર…
View More વાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતકેશોદ પાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટ
કેશોદ નગરપાલિકા ના સભાખંડમાં બેસી આધાર કાડેમાં નામ કે અન્ય કોઈ પણ બાબતે સુધારા વધારા કરવામાં આવે છે ત્યારે આ કામ કરતી સંસ્થા દ્વારા લોકો…
View More કેશોદ પાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં લોકો પાસેથી ઉઘાડી લૂંટહળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરાર
ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા કોઇબા ગામના પાટીયા પાસે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી મંગળવારે બપોરે ખેડૂત તલ વેચીને બાઇક લઈને પોતાના ઘેર જીવા ગામ જઈ રહ્યા હતા.…
View More હળવદ નજીક સાધુના સ્વાંગમાં આવેલા શખ્સો ખેડૂતના ખિસ્સામાંથી 1.12 લાખ લઈ ફરારહળવદના સાપકડામાં રાજકોટ ફલાઇંગ સ્કવોડના દરોડા, 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ફલાઇંગ સ્કવોડે દરોડો પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે રેડ કરી હતી. જેમાં મોરમનુ ગેરકાયદે ખનન કરતા હિટાચી…
View More હળવદના સાપકડામાં રાજકોટ ફલાઇંગ સ્કવોડના દરોડા, 1.30 કરોડનો મુદ્દામાલ જપ્તજેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત
જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ…
View More જેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત