જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની…
View More જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુંદ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા
દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વાર ચાંદી ના હતા તે હવે 650 ગ્રામ સોનાથી વરખથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વતની અને…
View More દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયારાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ
રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો…
View More રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવમોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ
ગેરકાયદેસર હથિયાર બનાવવાના સાધનો સાથે માળિયાના શખ્સની ધરપકડ, ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી…
View More મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈસરકારી મીટિંગ-સીટિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર
વહીવટી કાર્યક્ષમતા વધારવા ‘વર્ચ્યુઅલ -ફર્સ્ટ’ અને સમયબધ્ધ બેઠક નીતિ અમલમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ હાજરી ફરજિયાત, ગુરૂવાર અને શુક્રવારે જ વિભાગીય બેઠકો થશે …
View More સરકારી મીટિંગ-સીટિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેરલોધિકાના રાવકીમાંથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
રાજકોટ જિલ્લાના રાવકી જીઆઇડીસી વિસ્તારમાંથી પિસ્ટલ અને એક જીવતા કાર્ટિસ સાથે રાજકોટના શખ્સને જિલ્લા એસઓજીની ટીમે પકડી લઇ તેની પૂછતાછ કરતાં વધુ એક રાજકોટના…
View More લોધિકાના રાવકીમાંથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયોખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સોમવારે રાત્રિના સમયે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર દેવળિયા ગામના પાટીયા…
View More ખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોચોટીલામાં કલરકામ અધૂરૂ રહેતા શેઠે રૂપિયા પરત માંગી કારીગરને માર માર્યો
યુવાન બીમાર પડી જતા કામ પૂરૂ નહીં થતા હુમલો કર્યાનો આક્ષેપ ચોટીલામા રહેતા યુવાને રૂ. પ હજારમા કલરકામ રાખ્યુ હતુ પરંતુ યુવકની તબીયત લથડતા…
View More ચોટીલામાં કલરકામ અધૂરૂ રહેતા શેઠે રૂપિયા પરત માંગી કારીગરને માર માર્યોમોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોત
મોરબીમા અંબીકા રોડ પર રહેતી કોલેજીયન યુવતીએ ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ…
View More મોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોતઅમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલો
સરપંચે દિવાલ રોડ પર બહાર કાઢવાની ના પાડતા યુવાને ફરિયાદ કર્યાની શંકાએ માર મારી મોબાઇલ લૂંટી લીધાનો આરોપ અમરેલીનાં તરવડા ગામે સરપંચે દિવાલ રોડ પર…
View More અમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલો