હરબટીયાળી ગામની સીમમાં વાડીએ પાણીની પાઈપલાઈન બાબતે ખોદકામ કરતા હોય જે સારું નહિ લાગતા માથાકૂટ થવા પામી હતી અને બાદમાં બે પક્ષ સામસામે બાખડી પડ્યા…
View More મોરબીના હરબટિયાળી ગામે પાણીની લાઇન મુદ્દે બે પક્ષ વચ્ચે થઇ મારામારીવિસાવદર મત વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા રાઉન્ડ ધ કલોક કાર્યવાહી
36 કર્મચારીની નવ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 45 કર્મચારીની નવ ફલાઇંગ સ્કવોડની ચાંપતી નજર વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાનૂની રીતે મતદારોને પ્રભાવિત કરવા સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે…
View More વિસાવદર મત વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા રાઉન્ડ ધ કલોક કાર્યવાહીધોરાજીના ફરેણી ગામે તેતરનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
ધોરાજીમાં વન વિભાગના અધિકારી નિહારિકા પંડયાએ તેતર પક્ષીને બચાવી લઈને તેનો શિકાર કરનાર બે વ્યકિતઓને ઝડપી લીધા હતા. ધોરાજીના ફરેણી ગામની સીમમાં તપાસ કરવા ગયેલા…
View More ધોરાજીના ફરેણી ગામે તેતરનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયાગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ, સગીર સહિત 13ની ધરપકડ
ગોંડલ પંથકમાં શ્રાવણ માસ પહેલા જ જુગાર ની મૌસમ ખીલી છે.બીજી પોલીસ પણ એક્શન મોડ પર હોય તેમ જુગાર પર દરોડા પાડી રહી છે. ગોંડલ…
View More ગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ, સગીર સહિત 13ની ધરપકડભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા
ગુજરાત મિરર, ભાવનગર તા.9- ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા…
View More ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયાધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે. ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી…
View More ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયામૃતક પરવાનેદારના નામે નકલી હથિયાર લાઈસન્સ લેવાનું કૌભાંડ
બનાવટી હથિયાર લાઈસન્સ રેકેટમાં એટીએસ દ્વારા ચાર્જશીટ દાખલ, 66 આરોપીની ધરપકડ, 40 હજુ ફરાર ગુજરાત એટીએસ દ્વારા નકલી હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ તપાસ…
View More મૃતક પરવાનેદારના નામે નકલી હથિયાર લાઈસન્સ લેવાનું કૌભાંડઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ઉપલેટાના વિજયનગરમાં બુટલેગરના ઘરે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 82 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલના…
View More ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયોદ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…
View More દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇવાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત
ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.…
View More વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત