સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક…

View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

તમામ જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ થશે

તબીબો, નર્સિંગ સ્ટાફ, મનોવૈજ્ઞાનિકોની ટીમ કાર્યરત રહેશે, નશામુક્ત ગુજરાત અંતર્ગત સરકારનો નિર્ણય રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15…

View More તમામ જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ થશે

બે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મહિલા કર્મચારીઓને તેમની લેણી નીકળતી વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા લેબર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેની…

View More બે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશ

ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત

રાજકોટ શહેરના વોર્ડ નં.16માં કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનો યોગ્ય અમલ થતો નહીં હોવાની આ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર…

View More ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત

વોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી…

View More વોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇ

ડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહ

દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અહંકારના કારણે લાઠીચાર્જ, કોંગ્રેસના શાસનમાં નજીવી રકમમાં ડોકટર બની શકાતું દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા…

View More ડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહ

ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…

View More ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા

શહેરમાં બપોરે ચકચારી બનાવ સામે આવ્યો છે, ક્ધટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી એક મકાનમાં તેમને બંધક બનાવી ગળાં પર છરી રાખી રૂૂા. 20 લાખ બળજબરીપૂર્વક…

View More ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી મકાનમાં બંધક બનાવી 20 લાખ પડાવ્યા

વાંકાનેરમાં ત્રણ બુકાનીધારી ટોળકીએ વૃધ્ધને લૂંટી લીધા

વડોદરાથી પરત ફરી રહેલા વૃદ્ધ બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે મોઢે રૂૂમાલ બાંધીને આવેલા ત્રણ બાઇક સવારોએ તેમની સાથે ઝપાઝપી કરી, ધક્કો…

View More વાંકાનેરમાં ત્રણ બુકાનીધારી ટોળકીએ વૃધ્ધને લૂંટી લીધા

ખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોત

ખંભાળિયા – જામનગર ધોરી માર્ગ પર ગત મોડી રાત્રિના સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ વાન તથા ટ્રકની જીવલેણ ટક્કર સર્જાઈ હતી. જેના કારણે પીકઅપ વાહનમાં…

View More ખંભાળિયા નજીક પીકઅપ વાન અને ટ્રક અથડાતાં બેનાં મોત