ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીરેધીરે જમાવટ કરી રહ્યો હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 173 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી…
View More બીજા રાઉન્ડમાં પણ દ.ગુજરાતનો વારો, કપરાડામાં 16 ઇંચથી જળબંબાકારકોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડ
ફરાર શખ્સને પાળ ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેતી રેન્જ આઈ.જી.ટીમ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ નોંધાયેલા લેન્ડ…
View More કોટડાસાંગાણીમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ શખ્સની ધરપકડગોંડલના વાસાવડમાં આઇસ્ક્રીમ પાર્લરમાંથી રૂા.3.22 લાખના ગેરકાયદેસર ફટાકડા કબજે
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટ બાદ રાજકોટ જીલ્લામાં અનધિકૃત અને ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે.…
View More ગોંડલના વાસાવડમાં આઇસ્ક્રીમ પાર્લરમાંથી રૂા.3.22 લાખના ગેરકાયદેસર ફટાકડા કબજેસુરેન્દ્રનગરમાં રેતી ખનન કરવા માટે 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા
રેતી ખનન કરવા દેવાના બદલામાં રૂૂ. 5,00,000ની લાંચ સ્વીકારતા ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ઉપસરપંચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં ઝડપાઈ ગયા છે. રૂૂ.…
View More સુરેન્દ્રનગરમાં રેતી ખનન કરવા માટે 5 લાખની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયાતાલાલામાં ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા ચાલકનું મોત
ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે તાલાલા તાલુકાના રમરેચી ગીર ગામે વળાંક પર એક બ્લેક કલરની ફોરચ્યુનર કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાતાં જેપુરના 20…
View More તાલાલામાં ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાતા ચાલકનું મોતજામનગરમાં ડુપ્લિકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા
જામનગર શહેરમાં અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરી ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે.…
View More જામનગરમાં ડુપ્લિકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયાજામનગરની ડેન્ટલ કોલેજના 1.36 કરોડના ચેક કૌભાંડમાં કોર્ટનો ઐતિહાસિક ફેંસલો
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ…
View More જામનગરની ડેન્ટલ કોલેજના 1.36 કરોડના ચેક કૌભાંડમાં કોર્ટનો ઐતિહાસિક ફેંસલોજામનગરમાં કારમાંથી રૂ.11.11 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મહત્વની કાર્યવાહી કરતાં જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…
View More જામનગરમાં કારમાંથી રૂ.11.11 લાખનો વિદેશી દારૂ ઝડપાયોપાટડીમાં પિતા-પુત્રના એન્કાઉન્ટરમાં કોર્ટે પોલીસની ઇ-સમરી રિપોર્ટ ફગાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર-2021માં થયેલા ચર્ચાસ્પદ પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ન્યાયિક વળાંક આવ્યો છે. હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના 13 વર્ષનો…
View More પાટડીમાં પિતા-પુત્રના એન્કાઉન્ટરમાં કોર્ટે પોલીસની ઇ-સમરી રિપોર્ટ ફગાવ્યોશાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની મર્સિડિઝમાંથી 30 બોટલ દારૂ પકડાયો
રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનની ટીમે લક્ઝુરિયસ મર્સિડીઝ બેન્જ કારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા રાજકોટના એક વેપારીની…
View More શાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની મર્સિડિઝમાંથી 30 બોટલ દારૂ પકડાયો