એક્ટિવ કેસ 56, કુલ આંકડો 133એ પહોંચ્યો, 77 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ શહેરના દરેક વોર્ડમાં આવેલ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેના લીધે આજે…
View More દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસમિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાધો
વાંકાનેરમાં મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત…
View More મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાધોવિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારી
મુખ્યમંત્રી-પાટીલ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ત્રણ દિવસનો મુકામ, સંતો-આગેવાનો સાથે બેઠક યોજી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે…
View More વિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારીઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક પ્રૌઢનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતુ. કોઠારીયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર પૌઢ સ્કૂટર…
View More ઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોતસુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડ
સુરતમાં દારુ-ડ્રગ્સની રેવ પાર્ટી પર વિજિલન્સે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે, એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં રેડ કરવામાં આવી છે જેમાં પોલીસને…
View More સુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડGSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ
ગુજરાતમાં સાત-સાત વર્ષથી અપીલના કેસોના હિયરિંગ બંધ, સરકારના કમાઉ દીકરા જેવા હજારો વેપારીઓ હેરાન-પરેશાન, ટ્રિબ્યુનલના પણ ઠેકાણા ન હોવાથી અપીલ અધિકારીઓની લાચારી જપ્તીના…
View More GSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિખાણીપીણીના નમૂના ફેલ થતા 14 વેપારીઓને રૂા.2.72 લાખનો દંડ
રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ (ગુણવત્તા વિહીન) જાહેર થતાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા…
View More ખાણીપીણીના નમૂના ફેલ થતા 14 વેપારીઓને રૂા.2.72 લાખનો દંડશહીદ ગૌભક્તના પરિવારની ખેતીની જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી કરવા માંગ
જસદણ તાલુકાના કમળા પુર ગામે શહિદ ગૌભકતના પરિવારની ખેતીની જમીન પચાવી પાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ જમીન મૂળ માલિકને પરત અપાવી ન્યાય અપાવવા…
View More શહીદ ગૌભક્તના પરિવારની ખેતીની જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી કરવા માંગએન્જિનિયરીંગમાં ઉલ્ટી ગંગા: 42 કોલેજોએ મેનેજમેન્ટ કોટાની 11844 બેઠકો પરત કરી
ડિગ્રી એન્જિનિયરિંગ કોર્ષમાં વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યો હોવાથી, સ્વ-નાણાકીય કોલેજોની સંખ્યા વધતી જતી હોવાથી, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષ (ACPC) ને તેમની મેનેજમેન્ટ ક્વોટા સીટો…
View More એન્જિનિયરીંગમાં ઉલ્ટી ગંગા: 42 કોલેજોએ મેનેજમેન્ટ કોટાની 11844 બેઠકો પરત કરીરાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ
ગાંધીનગર ખાતે આવતીકાલે પ્રાંત અધિકારીઓને અપાશે તાલીમ રાજકોટ જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ…
View More રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ