અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે…
View More ચીન સાથે વેપાર કરાર: ટ્રમ્પ ઘડીકના માણસ છે તે હવે સ્પષ્ટ થયુંવિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત
ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ…
View More વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંતએર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણયમિલકત ખરીદી કરારના 4 માસમાં દસ્તાવેજની નોંધણી જરૂરી
પક્ષકારોએ દર્શાવેલા દિવસે સહી કરી હોવી જોઇએ : દંડ ચુકવીને વિલંબને માફ કરાવી શકાય સુપ્રીમ કોર્ટ કહે છે કે જો ચાર મહિનાની અંદર ફાઇલ ન…
View More મિલકત ખરીદી કરારના 4 માસમાં દસ્તાવેજની નોંધણી જરૂરીદિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
View More દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગલંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટ
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરલાઇનનો નિર્ણય: દિલ્હી એરપોર્ટની એડવાઇઝરી મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 તેના મૂળ શહેર પરત ફરી રહી છે. એર ઇન્ડિયા…
View More લંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટવિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું
બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી શહેરના કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં મહિલા એડવોકેટે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે કોઇ અકળ કારણોસર ઝેરી…
View More વિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુંરાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યા
કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં…
View More રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યાવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનસ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ
પુત્ર ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવીધી રાજકોટ ખાતે યોજવામાં આવશે તેવું રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ