વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી

  12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…

View More વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી

વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ દેશભરમાં પ્લેનમાં મુસાફરી કરતા લોકોમાં ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટોની માંગ અને ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાને તમે…

View More વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે

મુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદ

સપ્તાહની શરૂૂઆત મુંબઈમાં ભારે વરસાદથી થઈ હતી, સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં શહેર વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી હતી. ઈંખઉ કોલાબામાં…

View More મુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદ

વસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરી

કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી…

View More વસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરી

ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. તેઓ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા…

View More ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે

મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ

વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા…

View More મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ

‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલો

ઈઝરાયલના બંદરીય શહેર હાઈફાને નિશાન બનાવ્યું: વધુ ત્રણના મોત: તેલઅવીવમાં મિસાઈલો દેખાઈ, જેરુસલેમમાં વિસ્ફોટો સંભળાયા, ઈમારતોનો નાશ સોમવારે વહેલી સવારે થયેલા હુમલામાં ઇઝરાયલના તેલ અવીવ…

View More ‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલો

ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા

ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા…

View More ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા

કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા

કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે…

View More કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા

તલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યા

  રાતોલ ગામ નજીક મોર્ડન સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાતા હેમખેમ બચાવી લેવાયા: તલગાજરડામાં કેડસમાણા પાણી ભરાયા ભાવનગરના જવાહર મેદાન, ઘોઘા અને તળાજાના જૂની કામરોલ…

View More તલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યા