થાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વાસઘાત

શહેરમાં કાર ભાડે લઇ પરત ન આપી છેતરપીંડી આચરવાના બનાવ વધી રહયા છે. ત્યારે વધુ એક બનાવમાં થાર ભાડે લઇ જઇ બાદમાં પરત ન આપી…

View More થાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વાસઘાત

પડધરીના જીવાપર ગામની સીમમાં ખેડૂત અને મજૂર ઉપર હુમલો

જામનગરના ભાંગડા ગામે રહેતા અને પડધરીમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂત અને તેના મજુર ઉપર પડધરી ગામના પિતા-પુત્ર સહિત શખ્સોએ હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ…

View More પડધરીના જીવાપર ગામની સીમમાં ખેડૂત અને મજૂર ઉપર હુમલો

ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત

અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં શોક રાજકોટ નજીક ત્રંબા ગામ પાસે ગઈ તા. 12નાં બે બાઈક વચ્ચે સજોયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બીએએમએસના છાત્ર બ્રીજેશ…

View More ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત

રાજકોટ બિયારણ લેવા આવેલા ખેડૂતને રિક્ષા ગેંગ ભટકાઇ, ખીસ્સામાંથી 54 હજાર તફડાવી લીધા

સુરેન્દ્રનગરના સેજકપર ગામે રહેતા ખેડૂતને રીક્ષાગેંગ ભટકાઈ ગઈ હતી અને બે દિવસ પહેલા ખેડૂતને બિયારણ લેવું હોય રાજકોટ પોતાના દીકરાને ત્યાં આવ્યા હતા અને ત્યાંથી…

View More રાજકોટ બિયારણ લેવા આવેલા ખેડૂતને રિક્ષા ગેંગ ભટકાઇ, ખીસ્સામાંથી 54 હજાર તફડાવી લીધા

ગણેશનગરના યુવાન સાથે શેરબજારમાંં સારા વળતરની લાલચ આપી 16.67 લાખની ઠગાઇ

ઇન્સ્ટાગ્રામ પર આવેલી શેરબજારની ટીપ્સ જોયા બાદ યુવાન ફસાયો: ઠગાઇની રકમ જમા થઇ તે ત્રણ ખાતા ધારકો સામે પણ ગુનો નોંધાયો શેરબજારમાં ઊંચા વળતરની લાલચ…

View More ગણેશનગરના યુવાન સાથે શેરબજારમાંં સારા વળતરની લાલચ આપી 16.67 લાખની ઠગાઇ

રાજકોટની યુવતીએ ઓલ ઈન્ડિયા બાર એકઝામને હાઈકોર્ટમાં પડકારી: બાર અને પરીક્ષા વિભાગને નોટિસ

સૌરાષ્ટ્રની એક ઉમેદવારે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ (AIBE) ના પરિણામને પડકાર્યું છે જેમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા કોઈ કારણ આપ્યા વિના તેને નાપાસ…

View More રાજકોટની યુવતીએ ઓલ ઈન્ડિયા બાર એકઝામને હાઈકોર્ટમાં પડકારી: બાર અને પરીક્ષા વિભાગને નોટિસ

હૃદયરોગનો હુમલો: ચોટીલાના ચીરોડામાં યુવકનું હૃદય બેસી ગયું

હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટના સામે આવી છે જેમા ચોટીલાનાં ચીરોડા ગામે રહેતા યુવકનુ હૃદય…

View More હૃદયરોગનો હુમલો: ચોટીલાના ચીરોડામાં યુવકનું હૃદય બેસી ગયું

રિલ્સનું ‘વળગણ’ ભારે પડ્યું, 62 વર્ષના વૃધ્ધા એક તરફી પ્રેમમાં પડ્યા, રિપ્લાય ન મળતા ડિપ્રેશનમાં ગયા!

પુત્ર-પુત્રવધુએ માતાની આ દશા જોઇ એપ્લિકેશન ડીલીટ કરી નાખતા વૃધ્ધાએ જમવાનું બંધ કરી દીધું! સોશિયલ મીડિયામાં રીલ્સનો ચસકો લાગ્યા બાદ માંજલપુરનાં 62 વર્ષનાં વૃદ્ધા રીલ્સ…

View More રિલ્સનું ‘વળગણ’ ભારે પડ્યું, 62 વર્ષના વૃધ્ધા એક તરફી પ્રેમમાં પડ્યા, રિપ્લાય ન મળતા ડિપ્રેશનમાં ગયા!

સુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવી

પેઢીના કર્મચારીને બેગમાં ગાંજો હોવાનુ કહી લાફા ઝીંકી દીધા, લૂંટારુ, ટોળકીને પકડવા તજવીજ શહેરના વરાછા વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો…

View More સુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવી

જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની ગઈકાલે રેસકોર્ષ સંકુલમાં રમેશ પારેખ રંગભવન ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં તમામ ક્ષેત્રના લોકોએ ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી…

View More જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું