ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…
View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલોનંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ…
View More નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયાખાદ્ય પદાર્થોના ભાવ ઘટે કે નહીં, સોનું સસ્તુ થશે
ખાદ્ય ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરવા માટે ગંભીરતાથી…
View More ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે કે નહીં, સોનું સસ્તુ થશેજમ્મુ સરહદ BSFએ પાક. ઘુસણખોરને ઠાર માર્યો
આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફ સૈનિકોએ શનિવારે વહેલી સવારે જમ્મુ જિલ્લાના આરએસપુરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. શુક્રવારની મધ્યરાત્રિ…
View More જમ્મુ સરહદ BSFએ પાક. ઘુસણખોરને ઠાર માર્યોસોનિયા ગાંધીનું પુસ્તક છાપવા પેંગ્વિનનો ઇનકાર: સંવાદકીય ફેરફાર માટે લેખિકા અસંમત
સોનિયા ગાંધીનું પુસ્તક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી દ્વારા લખાયેલ ખૂબ જ અપેક્ષિત પુસ્તક, જેનું શીર્ષક Belonging: A Journey of Love…
View More સોનિયા ગાંધીનું પુસ્તક છાપવા પેંગ્વિનનો ઇનકાર: સંવાદકીય ફેરફાર માટે લેખિકા અસંમતસરકાર પોતાની અનુકુળતાના આધારે ચૂંટણી નક્કી કરી શકે નહીં
બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે અવલોકન કર્યું હતું કે કોઈપણ સરકાર પોતાની રાજકીય સુવિધાના આધારે ચૂંટણીઓ યોજવા માટે તારીખો પસંદ કરી શકતી નથી. કોર્ટે ગોવામાં 11…
View More સરકાર પોતાની અનુકુળતાના આધારે ચૂંટણી નક્કી કરી શકે નહીંનેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ
નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન…
View More નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપતિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરો
ચીને લેવલ-4 ચેતવણી જારી કર્યા પછી બચાવકાર્ય સ્થગિત: 478ના મૃતદેહો મળ્યા 290 ભારતીયો અને 90 અમેરિકનો સહિત 1500થી વધુ લાપતા નેપાળના રસૌવા જિલ્લામાં તિબ્બત સરહદ…
View More તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં જળ વિસ્ફોટનો ફરી ખતરોરાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણી
રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણીઆવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ઊઉઙ શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં…
View More આવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર