“વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સુત્રને સાર્થક કરવા સામાન્ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈવાંકાનેરના મેસરિયામાં અકસ્માતે લપસી પડેલા વૃધ્ધાનું મૃત્યુ
ટૂંકી સારવારમાં વૃધ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડતાં પરિવારમાં શોક વાંકાનેરના મેસરીયા ગામે રહેતા વૃદ્ધ અકસ્માતે લપસી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધનું સારવારમાં…
View More વાંકાનેરના મેસરિયામાં અકસ્માતે લપસી પડેલા વૃધ્ધાનું મૃત્યુબગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધી
બગસરામાં માતાના હાથે 11 માસના સંતાનનું ઝેરી દવા પીવડાવી મોત નીપજવિયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં માતાએ પોતાની ખેચની બીમારી થી કંટાળી દવા નો પાવડર બનાવીને…
View More બગસરામાં 11 માસના પુત્રને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી, માતાએ પણ ઝેરી દવા પીધીરાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાત
મારે મરી જવું છે તેવું રટણ કરતા યુવાને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં માતમ રાજકોટમા ભાવનગર રોડ ઉપર આવેલી મેરામણ બાપાની વાડી વિસ્તારમા રહેતા નામચીન શખ્સે…
View More રાજકોટમાં નામચીન શખ્સે દારૂના નશામાં જાતે છાતીમાં છરી ભોંકી કરેલો આપઘાતમુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયું
એરપોર્ટમાં દંપત્તિ પાસેથી ડ્રગ્સનું પાર્સલ લેવા આવેલી મહિલાની પણ ધરપકડ, બે શખ્સોના નામ ખુલ્યા હોંગકોંગથી 25 કરોડનું ડ્રગ્સ ક્ધસાઈન્મેન્ટ લઈને મુંબઈ આવેલા સુરતના દંપતિની ધરપકડ…
View More મુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયુંમોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવી
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ હરીભાઈ ચા વાળાની દુકાન પાસે…
View More મોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવીયોગ ભગાવે રોગ: મુખ્યમંત્રી- અમિત શાહ- પાટીલ સહિતના મહાનુભાવોના યોગાસન
આજે મહેસાણાના વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીઓ ઋષિકેશ પટેલ વિગેરેએ યોગા કર્યા હતા. આ પ્રસંગે વડનગરમાં મુખ્યમંત્રી સાથે ત્રણ હજાર…
View More યોગ ભગાવે રોગ: મુખ્યમંત્રી- અમિત શાહ- પાટીલ સહિતના મહાનુભાવોના યોગાસનકો.સાંગાણી રાજકોટ એસટી બસનો રૂટ એકાએક રદ કરાતા પેસેન્જરો રઝળી પડ્યા
અપડાઉન કરતા મુસાફરો નાછૂટકે પ્રાઇવેટ વાહનમાં જવા મજબુર બન્યા કોટડાસાંગાણીમાં સવારે આવતી રાજકોટ જવા માટે 6-45 વાગ્યે એસટી બસનો રૂૂટ એકા એક કાપી નાખવામા આવેલ…
View More કો.સાંગાણી રાજકોટ એસટી બસનો રૂટ એકાએક રદ કરાતા પેસેન્જરો રઝળી પડ્યાદહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મૃતદેહ વતનમાં લઇ જવાને બદલે માવતરની ગેરહાજરીમાં રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડા કર્યા ઉતરપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી પ્ર.નગર પોલીસને એફઆરઆઇ…
View More દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટજૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો
ગરીબોના ઘરોનું ડિમોલિશન અને બાબા સાહેબની પ્રતિમા મુદ્દે સાશક-વિપક્ષ સામસામે, પ્લેન દુર્ઘટના સહિતના મૃતકોનેે શ્રધ્ધાંજલિ અપાઇ જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તીવ્ર ચર્ચા, વિરોધ અને…
View More જૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો