અપડાઉન કરતા મુસાફરો નાછૂટકે પ્રાઇવેટ વાહનમાં જવા મજબુર બન્યા
કોટડાસાંગાણીમાં સવારે આવતી રાજકોટ જવા માટે 6-45 વાગ્યે એસટી બસનો રૂૂટ એકા એક કાપી નાખવામા આવેલ અને પેસેન્જર રજડી પડેલ કોટડાસાંગાણીમાં સવારેના 6 45 કલાકે આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણીના અને ખરેડા અને અરડોઈના પેસેન્જરો રઝડી પડેલ નાછુટકે પ્રાઇવેટ વાહનમાં જવું પડે રોજે રોજ અપડાઉન કરતા લોકોને પોતાના રોજીંદા સમયે પહોંચવાનુ હોય છે જેમાં એસટી નોરૂૂટ એકા એક કાપી નાખવામાં આવેલ છે જે પેસેન્જરો રાજકોટ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં કામે જતા હોય છે.
તે પેસેન્જરને એસ.ટી સમય પ્રમાણે ન આવતા તે પેસેન્જરને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડેલના છૂટકે પ્રાઇવેટ વાહનમાં ડબલ ભાડું ચૂકવીને સમયસર પહોંચવાનો હોય છે જે એસટી તંત્ર દ્વારા આ તાલુકામાં કે હર હમેશા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેએસટી રોજે રોજ સવારે 06:45 કલાકે આવતી હોય છે તે એસટીનો રૂૂટ એકાએક કાપી નાખવામાં આવેલ જે પેસેન્જર રજડી પડેલ જે ગોંડલ થી આવતી રાજકોટ જવા માટે વાયા કોટડા સાંગાણી થઈને રાજકોટ જતી હોય છે તે એસટી અગત્યનો રૂૂટ હોય છે જેમાં રોજે રોજ વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝ માં કામે જતા લોકોને સમયસર જતા હોય છે રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ ઉપર જતા લોકોને એસટી બસનો રૂૂટ એકાએક કાપી નાખવામા આવેલ થી પેસેન્જર ભારે મુશ્કેલીની નો સામનો કરવો પડેલ ના છૂટકે પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડેલ પોતાના જીવ જોખમમાં મૂકીને લેવો પડેલ તંત્ર દ્વારા આ તાલુકાને હર હંમેશ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
