1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીમંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ
રથયાત્રા દરમિયાન મકાન-ફ્લેટ માટે બિલ્ડરોની વિશેષ સ્કીમ, ઉંચા વ્યાજની પ્રોજેક્ટ લોનમાંથી બહાર આવવાના પ્રયાસો ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ધીમા વેચાણને વેગ આપવા માટે રથયાત્રા દરમિયાન…
View More મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટવીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તું
જસદણના વાજસુરપરામા રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલાભાઈ સુરાભાઈ કળોતરા (ઉ.વ. 25)એ હપ્તેથી આઈફોન લીધો હતો. મકાન ઉપર લોન પણ લીધી હતી. જેના હપ્તા નહીં ભરી…
View More વીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તુંમોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીર
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…
View More મોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીરરાજ્યના 170 તાલુકામાં ઝાપટાથી માંડી 13॥ ઇંચ વરસાદ
સુરતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું, 48 કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી રાજ્યમાં મોસમનો 21.51 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.23 ટકા સૌરાષ્ટ્ર…
View More રાજ્યના 170 તાલુકામાં ઝાપટાથી માંડી 13॥ ઇંચ વરસાદભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશે
મંગળા આરતી, છપ્પન ભોગ, શ્રૃંગાર દર્શન, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 30 જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18મી રથયાત્રાનું આયોજન…
View More ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશેહાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદ
જામનગર જિલ્લામાં રવિવાર સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગઈકાલે સોમવારના દિવસે ધ્રોલમાં તેમજ જામજોધપુરમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી હતી, અને ધ્રોળ પંથકમાં એકા ઇંચ વરસાદ…
View More હાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદસોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ…
View More સોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયોનવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા
ભાણેજની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની ધોળે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યાજોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા
જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…
View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા