10 વર્ષ પૂર્વે બૂટલેગરને માર મારવા અંગે કોર્ટમાં કરેલી અરજી અંગે કરેલો હુકમ શહેરના બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ, બે પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ સામે…
View More બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI, બે, PSI અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયોમહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યું
જંકશન, પોપટપરા અને હરીહર ચોકમાં અસામાજિક ત્તત્વો સામે પ્ર.નગર અને એ ડિવિઝન પોલીસની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી…
View More મહિલા સહિત પાંચ બૂટલેગરોના વીજજોડાણ કટ, એકની મિલકત ઉપર બુલડોઝર ફર્યુંકરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચી
કરણપરામાં શેરી નંબર 17 માં સંબંધીને ત્યાં ખબર કાઢવા પુત્રવધુ સાથે જઈ રહેલા મહિલાના હાથમાંથી રોકડ અને મોબાઈલ સાથેનું પર્સ ઝુંટવી અજાણ્યો બાઈક ચાલક ફરાર…
View More કરણપરા મેઇન રોડ પરથી મહિલાના હાથમાંથી રોકડ-મોબાઇલના પર્સની તફડંચીધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરી
ધોરાજીનાં સુપેડી નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે સુતેલા વેપારીનુ મોટર સાયકલ તેમજ મોબાઇલ અને તેની સાથે કારીગરનો મોબાઇલ તસ્કરો ચોરી જતા આ મામલે પોલીસ…
View More ધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરીરાજકોટની કંપનીએ તેલંગણાની ઇન્ડસ્ટ્રીઝ સામે કરેલો દાવો મંજૂર: 60.13 લાખ 9 ટકા સાથે ચુકવવા હુકમ
રાજકોટમાં ખુબજ સારી નામના ધરાવતી ડી.એમ.એલ. એકઝીમ પ્રા. લી. કંપનીએ તેલંગણાની કંપની પાસેથી કોટન બેલ્સની જથ્થાબંધ ખરીદી પેટે આરટીજીએસથી રૂૂ. 60.13 લાખ મેળવ્યા છતાં માલ…
View More રાજકોટની કંપનીએ તેલંગણાની ઇન્ડસ્ટ્રીઝ સામે કરેલો દાવો મંજૂર: 60.13 લાખ 9 ટકા સાથે ચુકવવા હુકમભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકી
ભક્તિનગર વિસ્તારમાં ઇન્દિરાનગર મેઈન રોડ પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવકને આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને…
View More ભક્તિનગર વિસ્તારના ઈન્દિરાનગર પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવાનને શખ્સની ધમકીગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયક ગેરશિસ્ત બદલ પક્ષમાંથી 6 વર્ષ સસ્પેન્ડ
ગાળાગાળી-પૈસાના તોડની ઓડિયો ક્લિપ અને વિવાદિત પોસ્ટે ભોગ લીધો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ…
View More ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયક ગેરશિસ્ત બદલ પક્ષમાંથી 6 વર્ષ સસ્પેન્ડપેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું
નૈતિક જવાબદારી સ્વીકારી, શૈલેષ પરમારને ચાર્જ સોંપાયો ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ…
View More પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુંકાલની જામનગર-વડોદરા ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 18 જૂન, 2025 ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. આ…
View More કાલની જામનગર-વડોદરા ટ્રેન અમદાવાદ સુધી જ દોડશેવહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રા પહેલાંની તૈયારીઓના ભાગરૂૂપે મંદિરને શણગારવામાં આવી રહ્યુ છે. વિવિધ રંગીન રોશનીનો શણગાર કરાતા હાલ મંદિર દીપી ઉઠ્યુ છે. મંદિરના પ્રાંગણમાં દીવાલોને…
View More વહાલાને વધાવવા થનગનાટ, નયનરમ્ય રોશનીથી ઝળહળી ઉઠયું જગન્નાથજીનું મંદિર