ગલવાન ઘાટીના વિવાદ બાદ ચીન સામે પગલા બાદ સંબંધો બગડ્યા ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહાકાય સુરંગો બનાવવા માટે ત્રણ ટીબીએમ મશીનો અનિવાર્ય છે અને…
View More ભારતના બુલેટ ટ્રેન અભિયાનને ઝટકો, સુરંગ બનાવતા મશીનો ચીને અટકાવ્યાઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના 50મા વર્ષે વડાપ્રધાનના આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી…
View More ઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદીમાતાઓ! દીકરીઓને રસોઈ જરૂરથી શીખવો
2011ની સાલથી આજ સુધી એશિયાના નંબર વન કુકરી શો, રસોઈ શોમાં એક્સપર્ટ શેફ તરીકે સેવા આપે છે ક્રિષ્ના કોટેચા નાના-મોટા દરેક સેન્ટરમાં પ્રાપ્ય હોય એવી…
View More માતાઓ! દીકરીઓને રસોઈ જરૂરથી શીખવોઅભિનેતા મલ્હાર ઠાકર બનશે પપ્પા, પૂજા જોષીએ આપી ખુશખબરી
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે હવે કિલકારી ગૂંજવાની છે. અભિનેત્રી અને મલ્હારની વાઈફ પૂજા જોષી ખુશખબરી આપી છે. છેલ્લો દિવસનો વિક્કી હવે પપ્પા…
View More અભિનેતા મલ્હાર ઠાકર બનશે પપ્પા, પૂજા જોષીએ આપી ખુશખબરીAFC વુમન એશિયન ફૂટબોલમાં ટીમ ઇન્ડિયાનો મોંગોલિયા સામે 13-0થી વિજય
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મોંગોલિયા સામે 13-0નો ઐતિહાસિક વિજય મેળવીને AFC મહિલા એશિયન કપમાં પોતાનું અભિયાન શાનદાર રીતે શરૂૂ કર્યું છે. આ સ્કોરલાઇન ટીમના…
View More AFC વુમન એશિયન ફૂટબોલમાં ટીમ ઇન્ડિયાનો મોંગોલિયા સામે 13-0થી વિજયનીચલા ક્રમની બેટિંગ નિષ્ફળ, નબળી ફિલ્ડિંગ, અનેક કેચ છોડયા
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની 5 વિકેટે હારના 3 કારણો ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. આ મેચમાં બંને…
View More નીચલા ક્રમની બેટિંગ નિષ્ફળ, નબળી ફિલ્ડિંગ, અનેક કેચ છોડયામધ્ય-પૂર્વમાં યુધ્ધવિરામ: ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકાને ચહેરો છૂપાવવાની તક
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ જાહેરાત સાથે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હાલ પૂરતું બંધ થઈ ગયું છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ સમયે…
View More મધ્ય-પૂર્વમાં યુધ્ધવિરામ: ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકાને ચહેરો છૂપાવવાની તકછેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકાર
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક શહેરો અને જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં…
View More છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકારગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીતતેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓ
તેલ રસોઈનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક ઘરમાં શાકભાજીથી લઈને નાસ્તો બનાવવા માટે તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, મોટાભાગના નાસ્તા તેલમાં તળવામાં આવે…
View More તેલને વારંવાર ગરમ કરવાથી બની જાય છે ઝેરી!! થઇ શકે છે આ ગંભીર બીમારીઓ