કોડીનાર- વેરાવળ નેશનલ હાઇવે ઉપર ગત રાત્રિના 10:30 વાગ્યા આસપાસ એક શંકાસ્પદ અનાજ ભરેલો બોલેરો નં GJ 11 x 8377 અંબુજાનગર પાસે નવાગામ ના પાટીયા…
View More કોડીનાર-વેરાવળ હાઇવે પર બોલેરો પલટી જતા શંકાસ્પદ અનાજનો જથ્થો રોડ ઉપર વિખેરાયોગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠા
રાજ્યમાં 239 સ્થળે 1080 હોલમાં મેરેથોન મતગણતરી, 13444 કર્મચારીઓ અને 14231 પોલીસ જવાનો કામે લાગ્યા ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ…
View More ગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠાધુંવાવના યુવાન સાથે લોન આપવાના બહાને રૂા. 60,800ની કરાઈ છેતરપિંડી
જામનગર નજીક ધુંવાવ માં રહેતા એક યુવાનને મકાનની લોન આપાવી દેવાના બહાને જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા બે શખ્સોએ રૂૂપિયા 60,800 ની રકમ પડાવી લઇ…
View More ધુંવાવના યુવાન સાથે લોન આપવાના બહાને રૂા. 60,800ની કરાઈ છેતરપિંડીલાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના એક ગામ ની સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ ના કેસ માં…
View More લાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજાકાલાવડના ડે. ઈજનેરની બદલી કરતા એસો.ની હડતાળની ચીમકી
જામનગર જિલ્લા ના કાલાવડ વેસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા વીજ કંપનીના ડે. ઈજનેરની અંજાર બદલી કરાતાં જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન વિફર્યું છે. અને બદલી રોકવામાં ન…
View More કાલાવડના ડે. ઈજનેરની બદલી કરતા એસો.ની હડતાળની ચીમકીકનસુમરાના ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ કેસમાં નવ ટ્રસ્ટીઓના આગોતરા જામીન રદ
જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલા ટ્રસ્ટના કરોડો રૂૂપિયાની ગોલમાલ અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી ટ્રસ્ટના નવ ટ્રસ્ટીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી…
View More કનસુમરાના ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ કેસમાં નવ ટ્રસ્ટીઓના આગોતરા જામીન રદલાલપુરની ખાનગી કંપનીમાં થયેલ ઝઘડાના મનદુ:ખમાં દરબાર-રબારી જૂથ વચ્ચે ધિંગાણુ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ઝાખર ગામની સિમ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં રબારી અને દરબાર ના જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેના મન દુ:ખમાં…
View More લાલપુરની ખાનગી કંપનીમાં થયેલ ઝઘડાના મનદુ:ખમાં દરબાર-રબારી જૂથ વચ્ચે ધિંગાણુજામનગર લવાતા લાખોના દારૂ સાથે ટ્રક સેલવાસથી ઝડપાયો
354 પેટી સહિત રૂા. 53 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની અટકાયત : મગાવનાર ફરાર વલસાડ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા ગઈકાલે પારડીના ખડકી હાઈવે…
View More જામનગર લવાતા લાખોના દારૂ સાથે ટ્રક સેલવાસથી ઝડપાયોધુતારપુરમાં રિવર્સમાં આવતાં ડમ્પર નીચે ચગદાઈ જતાં ખેડૂતનું કરુણ મોત
જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા એક ખેડૂતનું રિવર્સમાં આવી રહેલા પથ્થર ભરેલા ડમ્પરના ઠાંઠા ની નીચે દબાઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More ધુતારપુરમાં રિવર્સમાં આવતાં ડમ્પર નીચે ચગદાઈ જતાં ખેડૂતનું કરુણ મોતખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદ
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર વિસ્તારમાં રહેતા કરણભાઈ ઇશ્વરદાસ મેસવાણિયા નામના 38 વર્ષના યુવાન મંગળવારે લાઇટિંગ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વિશાલ દુલાભાઈ…
View More ખંભાળિયાના યુવાનને માર મારી, લૂંટ ચલાવવા સબબ બે સામે ફરિયાદ