ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી: આશાસ્પદ પુત્રીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું જામનગરમાં ગોકુલધામ સોસાયટી શેરી નંબર -2 માં રહેતી અને પંચવટી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ…
View More નીટમાં ઓછા ગુણ આવતા જામનગરની છાત્રાનો આપઘાતજેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
લોધિકાના મોટી મેંગણી ગામે પાડોશી સાથે ઝઘડો થતાં વૃધ્ધાએ વખ ઘોળ્યું મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુર રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી…
View More જેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શાપરમાં બનેલી ઘટના; અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યાં…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોતટ્રાફિક સમસ્યાના કારણે ઓટોમાર્કેટ ઓટોમેટિક મોડમાં
ઓટોમેટિક ગિયરવાળા વાહનોનું વેચાણ 70 ટકા વધ્યું, અષાઢી બીજના શુભ દિવસની ખરીદીમાં ઓટોમેટિક વાહનોનો ક્રેજ વધ્યો ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ…
View More ટ્રાફિક સમસ્યાના કારણે ઓટોમાર્કેટ ઓટોમેટિક મોડમાંઅંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા
પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…
View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યાજેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોત
ભાયાવદરમાં 20 ફૂટ જેટલી ઉંચાઈએથી પટકાયેલા વૃધ્ધે દમ તોડ્યો જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો…
View More જેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોતભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ
પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે…
View More ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇઅપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ
પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલ હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરા સામે પોલીસે 57 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ કેસમાં પેલીસે 71…
View More અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલજામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો
અલકધામ આશ્રમે બોલાવી બંને શખ્સો તૂટી પડયા; હુમલાખોર શખ્સને જામનગરનાં સમાજે પણ માફી મંગાવી’તી જામજોધપુરના સળોદર ગામે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર…
View More જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલોવેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યો
જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો…
View More વેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યો