પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…
View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યાજેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોત
ભાયાવદરમાં 20 ફૂટ જેટલી ઉંચાઈએથી પટકાયેલા વૃધ્ધે દમ તોડ્યો જેતપુરના બોયડી સમઢીયાળા ગામે રહેતો યુવાન ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો…
View More જેતપુરના બોરડી સમઢિયાળા પાસે હિટ એન્ડ રન : બાઈકચાલક યુવાનનું મોતભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ
પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે…
View More ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇઅપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ
પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલ હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરા સામે પોલીસે 57 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ કેસમાં પેલીસે 71…
View More અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલજામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો
અલકધામ આશ્રમે બોલાવી બંને શખ્સો તૂટી પડયા; હુમલાખોર શખ્સને જામનગરનાં સમાજે પણ માફી મંગાવી’તી જામજોધપુરના સળોદર ગામે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર…
View More જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલોવેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યો
જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ના વિક્રેતાની દુકાનમાં એકબીજાને મોઢું અડાડીને ચોકલેટ ખાવી ભારે પડી હતી. જેનો વિડીયો વાયરલ થયો…
View More વેપારીએ એક લાખ નહીં આપતા મહિલા સાથેનો વીડિયો ખંડણીખોરોએ વાઈરલ કર્યોકોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુ
જામનગર શહેરના અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં એક ઓફિસમાં વીજ વાયરીંગ નું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ત્યાં કામ કરી રહેલા અમદાવાદના…
View More કોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુસરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડ
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના બે આઉટ સોર્સિંગ કર્મચારી એવા કારકુન દ્વારા રૂૂપિયા 16 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી. ડિવિઝન…
View More સરકારી જી.જી. હોસ્પીટલનાં 16.50 લાખની ઉચાપત પ્રકરણમાં કારકુનની ધરપકડસ્ટેન્ડિંગ કમિટીમાં 11.74 કરોડ નવા વિકાસ કામોનાં ખર્ચને મંજૂરી
મનપાની તમામ સેવાઓ ઉપર નજર રાખવા માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર થશે : વોર્ડ નં 1 થી 8 માં ભરતી કરવા બહાલી જામનગર મહાનગરપાલિકાની આજે…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં 11.74 કરોડ નવા વિકાસ કામોનાં ખર્ચને મંજૂરીજાંબુડાના પાટિયા પાસેથી ચોરાઉ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન પોલીસ વિભાગ ની ટીમ દ્વારા ખનીજ ચોરીનું મોટુ કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે, અને જાંબુડા પાટીયા પાસેથી ખનીજ (રેતી)ની ચોરી…
View More જાંબુડાના પાટિયા પાસેથી ચોરાઉ ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા