અમરેલી સેશન્સ કોર્ટે ગૌમાંસના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ ગામમાં 10 જુલાઈ 2019ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે ખાટકીવાડામાં દરોડો પાડવામાં આવ્યો…
View More ગૌમાંસ સાથે ઝડપાયેલા બે આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અમરેલી કોર્ટમોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે…
View More મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પરદ્વારકામાં નગરપાલિકાની દાદાગીરી સામે લારી-ગલ્લાવાળાઓનો તંત્ર સામે રેંટિયો કાતી અનોખો વિરોધ
દ્વારકામાં સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ તેમજ પાથરણાવાળાઓના પ્રશ્ને ચાલી રહેલું આંદોલન આજે નવમા દિવસમાં પ્રવેશ્યું છે. ત્યારે આ નાના ધંધાર્થીઓએ રેંટિયો કાતિને તંત્રને ગાંધી સંદેશ પાઠવ્યો હતો.…
View More દ્વારકામાં નગરપાલિકાની દાદાગીરી સામે લારી-ગલ્લાવાળાઓનો તંત્ર સામે રેંટિયો કાતી અનોખો વિરોધભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યા
મિસાઇલો પડી ત્યારે વિમાનો, વાયુસેનાના જવાનો હતા: અલ્લા તાલાએ મદદ કરી હોવાનું કહેતા ગૃહમંત્રી ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાની…
View More ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યાતાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમ
ભારત પણ ટૂંક સમયમાં અનુસરણ કરે તેવી શકયતા રશિયા તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર…
View More તાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમશિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલ
રેસ્ટોરન્ટ બહાર બનેલી ઘટના પછી ગુનેગારો ફરાર અમેરિકાના શિકાગોમાં એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે.…
View More શિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલહિમાચલમાં કુદરતનો પ્રકોપ, અત્યાર સુધીમાં 69નાં મોત, 37 લોકો હજુ લાપતા
150થી વધુ ઘરો તબાહ, 261 રસ્તા બંધ, 797 ગામોમાં પાણી પુરવઠો ઠપ ગુજરાત મિરર, સિમલા તા.4આ વખતે હવામાને હિમાચલ પ્રદેશમાં ખૂબ જ વિનાશ સર્જ્યો છે.…
View More હિમાચલમાં કુદરતનો પ્રકોપ, અત્યાર સુધીમાં 69નાં મોત, 37 લોકો હજુ લાપતાત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાત
ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા બુધવારે અહીં પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન ઈન્ડો-કેરેબિયન સંસ્કૃતિનો એક વાસ્તવિક ઉત્સવ બની ગયો કારણ…
View More ત્રિનિદાદ-ટોબેગોમાં રહેતા ભારતીયોની છઠ્ઠી પેઢીને OCIકાર્ડ: મોદીની જાહેરાતટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યા
તમામ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુશ્કેલ હોવાથી પત્ર દ્વારા ટેરિફ દરની જાણ કરાશે ભારત સાથેના વેપાર કરારની સંભાવના વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More ટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યાગુજરાતી રોમેન્ટિક ડ્રામા, વાંકી ચૂકી લવ સ્ટોરીનું શૂટિંગ શરૂ
નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ સાથે મળીને પોતાની આગામી ફિચર ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીના શૂટની શરૂૂઆત માટે મૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More ગુજરાતી રોમેન્ટિક ડ્રામા, વાંકી ચૂકી લવ સ્ટોરીનું શૂટિંગ શરૂ