પોલીસ મથકમાં થયેલ બબાલનો વીડિયો વાઈરલ થતા ભારે ચકચાર, એડવોકેટ દ્વારા વિભાગીય વડાને રજૂઆત તળાજા પોલીસ મથકની અંદર અસીલ સાથે આવેલા એડવોકેટ અને પોલીસ કર્મીના…
View More તળાજામાં કાયદાના પાઠ ભણાવી, વકીલે પોલીસને કરી ચેલેન્જમોરબી બુટલેગરના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
તંત્રએ રૂા. 1.92 કરોડની 1600 ચો.મી જમીન ખૂલ્લી કરાવી મોરબી જીલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે આવા તત્વોના ગેરકાયદે દબાણ કરેલ સરકારી…
View More મોરબી બુટલેગરના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યુંભારતને વૈશ્વિક ફ્લક પર મુકનારા અનંત અંબાણી-રાધિકા મરચન્ટના લગ્નને 1 વર્ષ પૂર્ણ
એક જ સ્થળે સાધુ-સંતો,જૈન મુનિઓ,શંકરાચાર્યો, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ,રાજકીય નેતાઓ અને વિવિધ સેલેબ્રિટીઓ હાજર હોય એવા આ લગ્નએ નવો રેકર્ડ વિસ્થાપિત કર્યો હતો ભારતને વૈશ્વિક ફ્લક પર…
View More ભારતને વૈશ્વિક ફ્લક પર મુકનારા અનંત અંબાણી-રાધિકા મરચન્ટના લગ્નને 1 વર્ષ પૂર્ણફયુલ સ્વિચમાં ખામીની અમેરિકી એડવાઇઝરી એરઇન્ડિયાએ અવગણ્યાનો ઘટસ્ફોટ
એએઆઇબીનો 15 પાનાનો પ્રાથમિક રિપોર્ટ જારી: અમદાવાદ વિમાની દુર્ઘટના પહેલાં કોકપીટમાં પાઇલોટ્સ વચ્ચેની વાતચીતમાં ખુલાસો: ફયુલ સ્વિચ કટઓફ થતાં બન્ને એન્જિન બંધ થઇ ગયા, એરપોર્ટની…
View More ફયુલ સ્વિચમાં ખામીની અમેરિકી એડવાઇઝરી એરઇન્ડિયાએ અવગણ્યાનો ઘટસ્ફોટદ્વારકામાં બનાવટી બોટના રજીસ્ટ્રેશન-લાઈસન્સ કૌભાંડ, 145 સામે ગુનો નોંધાયો
બોટ એજન્ટો, બનાવટી પેઢીના સંચાલકો અને બોટ માલિકો સામે કાર્યવાહી, 56ની ધરપકડ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા દેશના છેવાડાના અને સંવેદનશીલ એવા આ…
View More દ્વારકામાં બનાવટી બોટના રજીસ્ટ્રેશન-લાઈસન્સ કૌભાંડ, 145 સામે ગુનો નોંધાયોઘટનાઓ નવી પણ ભૂલો તો એ જ
ચોમાસાની ઋતુ એ કુદરતે આપેલો અનમોલ અને ખુશનુમાં તહેવાર છે. વરસાદી વાદળો, ઠંડો ઠંડો પવન, ક્યારેક ફોરાં તો ક્યારેક સાંબેલાધાર, તો વળી ક્યારેક ઝીણો…
View More ઘટનાઓ નવી પણ ભૂલો તો એ જઅમેરિકન સીડ ટ્રેલર ફ્રિટ્ઝને હરાવી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત ફાઇનલમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે અમેરિકન પાંચમી સીડ ટેલર ફ્રિટ્ઝને એક રોમાંચક મુકાબલામાં 6-4, 5-7, 6-3, 7-6 (8/6) થી હરાવીને સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં સ્થાન…
View More અમેરિકન સીડ ટ્રેલર ફ્રિટ્ઝને હરાવી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત ફાઇનલમાંભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાય
નેધરલેન્ડસ સહિત 15 ટીમો ફાઇનલ, હજુ 5 ટીમોનો નિર્ણય બાકી આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે, જેનું યજમાન ભારત અને શ્રીલંકાને…
View More ભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાયઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન
કે.એલ. રાહુલ 53 રન સાથે અણનમ, શુભમન ગિલ માત્ર 16 રન બનાવી આઉટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ…
View More ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી
ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં…
View More 75મા વર્ષે મોદી તો શું બીજા કોઇપણ નેતા સ્વેચ્છાએ સત્તાત્યાગ કરે તેવા નથી