બોટાદના યુવાન પર જમીનના કબજા મામલે પાંચ શખ્સોનો હુમલો

બોટાદના ખસ રોડ શંકરપરા મહાદેવના મંદિર પાસે રહેતા યુવાનને આજ ગામે રહેતા ઇસમ સાથે જમીન કબ્જા બાબતે બે વર્ષથી માથાકૂટ ચાલતી હતી. આ બનાવની દાઝે…

View More બોટાદના યુવાન પર જમીનના કબજા મામલે પાંચ શખ્સોનો હુમલો

ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…

View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો

ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશન

ધાર્મિક દબાણ સહિત 1400 ચો.મી. સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ ખંભાળિયામાં સોમવારે સરકારી તંત્ર દ્વારા અહીંના સલાયા ફાટક, સરકારી હોસ્પિટલ તેમજ જામનગર હાઈવે નજીકના વિસ્તારમાં જુદા…

View More ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલિશન

સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત

ગૂગલ મેપ સહારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બોચાસણથી સાળંગપુર પરત આવતી કાર તણાંતા એક મહંત કારચાલક સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિના 9 વર્ષના બાળક અને એક…

View More સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોત

જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો

જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો…

View More જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો

મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી

મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા…

View More મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી

હાઈકોર્ટની વર્ચ્યુઅલ કાર્યવાહીમાં શૌચાલયમાંથી હાજરી આપવા બદલ આરોપીને એક લાખનો દંડ

કોર્ટ કાર્યવાહીમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહીને પોતાને રાહત આપતા જોવા મળેલા સુરતના રહેવાસીને તેની બિનશરતી માફી સ્વીકારવાનો ઇનકાર કરતા, ગુજરાત હાઈકોર્ટે સોમવારે રૂૂ. 1 લાખ…

View More હાઈકોર્ટની વર્ચ્યુઅલ કાર્યવાહીમાં શૌચાલયમાંથી હાજરી આપવા બદલ આરોપીને એક લાખનો દંડ

રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી

રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ…

View More રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી

જિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીં

ગુજરાતમાં લોકોની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાથી છે છાશવારે લોકો આંદોલન અને ચક્કાજામ કરી રહ્યા છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મગરની પીઠ સમાન રસ્તાઓ…

View More જિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીં

વીરપુરમાં સોલાર કંપનીએ ખેડૂતોની સંમતિ વગર જ ખેતરના શેઢે વીજપોલ ઉભા કરતા રોષ

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતોના ખેતરોના સેઢે જેજે સોલાર કંપની દ્વારા દાદાગીરીથી એકાએક વિજપોલ ઉભા કરી દેવાનું સામે આવ્યું છે,જેમને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે.…

View More વીરપુરમાં સોલાર કંપનીએ ખેડૂતોની સંમતિ વગર જ ખેતરના શેઢે વીજપોલ ઉભા કરતા રોષ