કલેકટર તરફી દલીલો રજૂ કરવા AGPની નિમણૂંક રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે અબજો રૂૂપિયાની જમીનના મામલાએ હવે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે બે થી…
View More વિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશમહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીમનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇ
મનપામાં છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની જગ્યાઓ ખાલી હોય ઝોનના કામોમાં મુશ્કેલી પડી રહી છે અને સિટી ઇજનેરની ભરતી કરવા માટે અનેક વખત રજૂઆતો પણ…
View More મનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇરતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ
મોબાઇલમાં શૂટિંગ ઉતારવા મામલે નિવૃત્ત આર્મી જવાન પર 20 વિદ્યાર્થીઓ તૂટી પડયા, ગાળાગાળી અને મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ મામલો થાળે પાડયો ભાડે રહેતા વિદેશી…
View More રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપPM ધનધાન્ય કૃષિ યોજના માટે 24,000 કરોડ, ગ્રીન એનર્જી પર 27,000 કરોડના ખર્ચને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી. આ નિર્ણયો દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં લેવામાં…
View More PM ધનધાન્ય કૃષિ યોજના માટે 24,000 કરોડ, ગ્રીન એનર્જી પર 27,000 કરોડના ખર્ચને મંજૂરીGSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશે
સંસદના ચોમાસું સત્ર બાદ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગેમ ચેન્જર સુધારાઓને મંજૂરી અપાશે: 12 ટકાના સ્લેબમાં આવતી ચીજોને 5 અથવા 18 ટકાના સ્લેબમાં લઇ…
View More GSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશેપોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત
રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર…
View More પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોતહનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા…
View More હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખીટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ…
View More ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોતધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
કલ્યાણપુરના ખીરસરાની ઘટના: માતા – પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા…
View More ધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત