સેવા, સુરક્ષા, શાંતિ ના સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા પોરબંદરમાં અસામાજિક અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ…
View More પોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસવેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત
વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર વેરો લગાવવામાં આવેલ હોય જે અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના લીગલ અને હયુમન રાઇટસ સેલ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને…
View More વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆતમાતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !
ઉનાનો હૃદયદ્રાવક કિસ્સો, પતિ સાથે ઝઘડો થતા ઘેરથી નીકળી ગયેલી પરિણિતાને બસ સ્ટેશનમાં પ્રસવ પીડા ઉપડી, પુત્રીની મદદથી જાતે પ્રસુતિ કરી બાળકીને ફેંકી દેતા રખડતા…
View More માતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા દારૂૂની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને નાયબ પોલીસ…
View More પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયોવેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવી
વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં સગર્ભા ગાય એક જગ્યા પર બેસી પીડાતી હતી. આ જોઇ ગૌપ્રેમીએ 1962 એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલીક સ્થળ…
View More વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવીરાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યો
ગંભીરા પુલ ના ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જર્જરિત બ્રીજ હોય તેનો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ બિસ્માર બ્રિજ બંધ કરવામાં આવ્યા ત્યારે આવો જ એક…
View More રાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યોદ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
દ્વારકા ખાતે આગામી તા.16 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-2025ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સૂચારૂૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે…
View More દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈસરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર
ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂૂ. 1,1250,000.નાં…
View More સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂરવર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમ
રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન…
View More વર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસ
1 વર્ષમાં 254.8 કરોડમાંથી માત્ર રૂા.10 કરોડ જ વાપર્યા 26 સાંસદોની લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડની 95.8 ટકા રકમ હજુ વપરાઈ નથી, અનેક કામોની ભલામણો કરી…
View More ગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસ