શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા સદગુરૂ પાર્કમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના…
View More સદગુરૂ પાર્કમાં ધો.11ની છાત્રાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોધરમ સિનેમા પાસે રિક્ષા અડફેટે પોલીસ કર્મચારીનું મોત
ટ્રેનિંગમાં જતા વહેલી સવારે અજાણ્યો રિક્ષા ચાલક ટક્કર મારી નાસી છૂટયો રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા પટેલનગર શેરી નં. 3માં રહેતો અને તાજેતરમાં જ…
View More ધરમ સિનેમા પાસે રિક્ષા અડફેટે પોલીસ કર્મચારીનું મોતવીજપોલ-ટાવર મુદ્દે જશાપરના ખેડૂતોની વિશાળ રેલી
મામલતદારને આવેદન, માંગણીઓ ન સ્વિકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી કાલાવડ તાલુકાના જશાપર ગામે ખેડૂતોના ખેતરોમાં વીજ કંપની દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન ટાવરો ઊભા કરવાના…
View More વીજપોલ-ટાવર મુદ્દે જશાપરના ખેડૂતોની વિશાળ રેલીસાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજા
સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીને એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 4 ઉપર અકસ્માત નડ્યો હતો. રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર…
View More સાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજાવરાપ નીકળતા જ મ્યુનિ.કમિશનરે ફિલ્ડમાં ડેરા-તંબુ તાણ્યા
રૈયાધાર અને ન્યારી વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે રૂબરૂ પાણીના સેમ્પલ ચકાસણી કર્યા બાદ વોર્ડ નં.18માં નાગરિકના ઘરે જઇ નળનું પાણી ચેક કર્યુ રાજ્યમાં બે દિવસથી…
View More વરાપ નીકળતા જ મ્યુનિ.કમિશનરે ફિલ્ડમાં ડેરા-તંબુ તાણ્યાઇન્દ્રપ્રસ્થનગરમાં ખાડા-રબડી-ગટરના પાણી-સાપનું સામ્રાજય
10-15 વર્ષથી ગંભીર સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ મોટી સંખ્યામાં થાળી-વેલણ વગાડીને મનપા અને કોર્પોરેટર સામે વિરોધ નોંધાવ્યો રાજકોટ શહેરમાં ચોમાસામાં અનેક રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ…
View More ઇન્દ્રપ્રસ્થનગરમાં ખાડા-રબડી-ગટરના પાણી-સાપનું સામ્રાજયઆમાં નિકાસ કયાંથી વધે? સમસ્યાઓનો ઢગલો કરતા સંગઠનો
રાજકોટ અને એરપોર્ટ વચ્ચેથી ટોલનાકુ હટાવવાની માંગણી કોઇ ધ્યાને જ લેતું નથી, ટોલ શરૂ થાય તે પહેલા ટ્રાફિકની સમસ્યા વકરી ગઇ રાજકોટ જિલ્લામાંથી એક્સપોર્ટ વધારવા…
View More આમાં નિકાસ કયાંથી વધે? સમસ્યાઓનો ઢગલો કરતા સંગઠનોઆજની યુવતીઓ ગટરછાપ, દારૂ પીવે છે અને માતા-પિતાની કમાણી પર જીવે છે: કંગના રનૌત બેફામ
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે નવી પેઢીની યુવાન મહિલાઓ વિશે એક અત્યંત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. કંગના…
View More આજની યુવતીઓ ગટરછાપ, દારૂ પીવે છે અને માતા-પિતાની કમાણી પર જીવે છે: કંગના રનૌત બેફામઓરીસ્સાથી રૂા.7.24 લાખનો ગાંજો લાવનાર બે કેરીયર ઝડપાયા, મંગાવનારની શોધખોળ
અગાઉ એક ખેચમાં મોટી રકમ મળતાં બીજી વખત ગાંજો લાવ્યા ત્યારે ઝડપાઈ ગયા રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે…
View More ઓરીસ્સાથી રૂા.7.24 લાખનો ગાંજો લાવનાર બે કેરીયર ઝડપાયા, મંગાવનારની શોધખોળજેતપુરમાં દારૂ પકડવા ગયેલ પોલીસની હત્યાનો પ્રયાસ
જેતપુર નજીક દેશી દારૂ પકડવા ગયેલ હેડકોન્સ્ટેબલ ઉપર બુટલેગરે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમ પર બુટલેગરે છરીથી…
View More જેતપુરમાં દારૂ પકડવા ગયેલ પોલીસની હત્યાનો પ્રયાસ