રાજકોટમાં બેડી ગામ મેન રોડ પર શાકમાર્કેટમાં મહિલાને તેમના પતિએ હાથના ભાગે ધારીયુ મારી દેતા તેમને ઇજાગ્રસ્તમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.આ મામલે કુવાડવા પોલીસ…
View More બેડી ગામે શાકભાજી લેવા ગયેલી પત્નીને પતિએ હાથમાં ધારીયુ માર્યુકૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધું
શહેરમા નાના મવા સર્કલ પાસે આવેલા કરણ પાર્ક મેઇન રોડ પર કૈલાશ સોસાયટીમા દેરાણી – જેઠાણીએ ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ . બંનેને ઝેરી…
View More કૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધુંરાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશ
એક મહિલાને મોકો મળતા અમદાવાદના સંબંધીને જાણ કરી, પોલીસને લોકેશન મળતા દરોડો પાડી એકને ઝડપી લીધો બેંકમાં નોકરીની લાલચ આપી અમદાવાદની હોટેલમાં ગોંધી રાખી, ત્રણ…
View More રાજકોટથી બે મહિલાને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના કારસાનો પર્દાફાશકાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂર
પરિણીતા ઉપર દુ:ખ ત્રાસની ફરિયાદનો ખાર રાખી સગા બનેવી કાલાવડના પાલિકાના નગરસેવક ઉપર જાહેરમાં છરી વડે હુમલો કરવાના ગુનામાં જેલહવાલે થયેલા બનેવીની ચાર્જશીટ પછીની જામીન…
View More કાલાવડ પાલિકાના નગરસેવક ઉપર છરી વડે હુમલો કરવાના કેસમાં સાળાના જામીન મંજૂરઆ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકો
મારવાડી કોલેજનાં આફ્રિકાના 300 છાત્રોને પોલીસે સભ્યતાના પાઠ ભણાવ્યા દારૂ, એનડીપીએસ અને ઈમ્મોરલ ટ્રાફિકિંગના કાયદાની સમજ આપવામાં આવી રાજકોટના મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More આ ભારત છે, તમે અહીં જાહેરમાં બિભત્સ ચેનચાળા ન કરી શકોજામનગરથી અમદાવાદ અને સુરત સુધી શરૂ થશે સીધી વિમાની સેવા
જામનગરવાસીઓને શ્રાવણ માસમાં વિમાની સેવાની ભેટ મળી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ તે જ રીતે જામનગરથી…
View More જામનગરથી અમદાવાદ અને સુરત સુધી શરૂ થશે સીધી વિમાની સેવાપિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું
રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી…
View More પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યુંમેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયા
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે અને મોટાભાગના સ્ટોલ પણ વેચાઈ…
View More મેળાવાળા મોજમાં, મોટાભાગના સ્ટોલ વેચાઈ ગયાવડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો
કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા…
View More વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબોસ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયામાં આપ્યો સુચક સંદેશ રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને નો એન્ટ્રીના મૌખીક આદેશ બાદ હવે…
View More સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું