રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યોઓન લાઈન ફૂડ ઓર્ડરના ટ્રેન્ડ વચ્ચે ઘરની રસોઈનો સ્વાદ શીખવે છે આ કૂકિંગ એક્સપર્ટ
સગાઈ નક્કી થયેલ દીકરી, વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ,સ્કૂલે જતા બાળકોની માતાઓ તેમજ પોતાનું રેસ્ટોરાં, ક્લાઉડ કિચન ખોલવા માગતા શેફ માટે આવા ક્લાસીસ આશીર્વાદરૂપ છે આજે…
View More ઓન લાઈન ફૂડ ઓર્ડરના ટ્રેન્ડ વચ્ચે ઘરની રસોઈનો સ્વાદ શીખવે છે આ કૂકિંગ એક્સપર્ટએશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમે
એશિયા કપ હોકી 2025 ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન અને ઓમાનની…
View More એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમેએશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ બાબતનો પ્રશ્ર્ન ટાળતું BCCI
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંવેદનશીલ પ્રશ્ર્ન પૂછાયો હતો મુંબઈમાં BCCI મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એશિયા કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ બાબતનો પ્રશ્ર્ન ટાળતું BCCI28મીથી દુલીપ ટ્રોફીનો પ્રારંભ, 6 ટીમો વચ્ચે જામશે જંગ
ભારતમાં ઘરેલુ ક્રિકેટની નવી સીઝન દુલીપ ટ્રોફીથી શરૂૂ થશે અને આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂૂ થશે. ગયા સીઝનમાં દુલીપ ટ્રોફી રાઉન્ડ-રોબિન ધોરણે રમાતી હતી. હવે…
View More 28મીથી દુલીપ ટ્રોફીનો પ્રારંભ, 6 ટીમો વચ્ચે જામશે જંગઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી: વિપક્ષે મજબૂત, લાયક ઉમેદવાર શોધ્યો પણ જીતશે નહીં
દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંતે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા મોરચાએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની ઉમેદવાર તરીકે પસંદગી કરી નાખી. ભાજપની…
View More ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી: વિપક્ષે મજબૂત, લાયક ઉમેદવાર શોધ્યો પણ જીતશે નહીંદિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન બની હતી. આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યોસંઘ શક્તિ કલૌયુગે; રાષ્ટ્રપતિ, PMથી માંડીને મહત્ત્વના સ્થાને સ્વયંસેવકો
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ સંઘના, શતાબ્દી વર્ષ RSSનો સુવર્ણસમય, લાલકિલ્લા પરથી ઙખએ પણ નોંધ લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે 79મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા…
View More સંઘ શક્તિ કલૌયુગે; રાષ્ટ્રપતિ, PMથી માંડીને મહત્ત્વના સ્થાને સ્વયંસેવકોઅમે ફકત કાયદાકિય અભિપ્રાય આપીશું, તામિલનાડુના ગવર્નરના નિર્ણય પર નહીં
બિલો સંબંધિત મુદ્દા પર રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મંગળવાર (19 ઓગસ્ટ) ના રોજ સુનાવણી દરમિયાન મૌખિક રીતે અવલોકન કર્યું કે…
View More અમે ફકત કાયદાકિય અભિપ્રાય આપીશું, તામિલનાડુના ગવર્નરના નિર્ણય પર નહીંહરિદ્વારમાં ગંગા, દિલ્હીમાં યમુના ભયજનક સપાટીએ
ભારે વરસાદને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વિનાશ થયો છે. ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓનું પાણીનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી…
View More હરિદ્વારમાં ગંગા, દિલ્હીમાં યમુના ભયજનક સપાટીએ