રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ  STનો પ્રારંભ

રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદ પુરુષોતમભાઈ રૂૂપાલા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને…

View More રાજકોટથી દીવ, ભાવનગર, ઉનાની પ્રીમિયમ  STનો પ્રારંભ

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી

વડોદરાની પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ને આખરે લાંબી રાહ જોયા બાદ નવા વાઇસ ચાન્સેલર મળ્યા છે. ગુજરાત સરકારે મુંબઈની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રોફેસર…

View More વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી

કહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયું

મનપામાં ચાલતા રાજકીય કાવાદાવાનો ભોગ બન્યા હોવાની ચર્ચા, મનપાના ઇતિહાસનો પ્રથમ બનાવ મહાનગરપાલિકામાં વર્ષોથી તટસ્થ રીતે ફરજ બજાવતા સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીયાને તેમની પોસ્ટ ઉપરથી…

View More કહ્યામાં ન રહેતા મનપાના સેક્રેટરી રૂપારેલિયાનું પદ છીનવાયું

કચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકા

કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો…

View More કચ્છના ભચાઉ અને રાપરમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકા

અગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુવાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત…

View More અગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણી

ભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિ

રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા…

View More ભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિ

શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું

મનપાની સ્ટેન્ડિંગમાં અનેક વખત દરખાસ્ત આવી છતાં સંકલન ન થતાં આજે પણ પેન્ડિંગ રખાઇ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63.21 કરોડના ખર્ચને બહાલી, 52 પૈકી 3 દરખાસ્ત…

View More શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું

યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા: રશિયન હેકર ગ્રુપનો દાવો

રશિયા સામેના યુધ્ધમાં 25 લાખ ઘરો નાશ પામ્યા, 93 ટકા ઉર્જા મથકોને નુકસાન, ત્રણ લાખથી વધુ લોકો અપંગ એક રશિયન હેકર ગ્રુપે યુક્રેનિયન આર્મી હેડક્વાર્ટરને…

View More યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા: રશિયન હેકર ગ્રુપનો દાવો

યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય

ભારતને ઓઇલની જરૂર નથી, ક્રેમલીન માટે ભારત ‘વોશિંગ મશીન’ છે: ટ્રમ્પના વેપાર સલાહકારનો આરોપ રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવવાનો માર્ગ ભારતમાંથી પસાર થાય છે તેવો દાવો…

View More યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય

એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારી

ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદર પર ગોળીબાર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરતા. ફરિદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધીની ધરપકડ કરી છે.…

View More એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ગોળી મારી