BBL માટે પ્રી-સાઇન કરવામાં આવ્યો છે ક્રિકેટ જગતમાં પગારને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં એક નવો મુદ્દો સામે આવ્યો છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ઓસ્ટ્રેલિયાની…
View More બાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછોસોનીની ચેનલો અને એપ પર જોઇ શકાશે એશિયા કપની લાઇવ મેચ
સૌથી વધુ રાહ જોવાતી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ છે. જોકે આ ટુર્નામેન્ટમાં એશિયાની થોડી જ ટીમો ભાગ લે છે, પરંતુ આખી દુનિયા તેની મેચો પર…
View More સોનીની ચેનલો અને એપ પર જોઇ શકાશે એશિયા કપની લાઇવ મેચબોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા
અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ…
View More બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યાગૌતમ ગંભીરને ઝટકો, કોવિડ દરમ્યાન દવાના સંગ્રહના કેસમાં કોર્ટે સ્ટે ન આપ્યો
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ગઇકાલે ગૌતમ ગંભીર, તેમના ફાઉન્ડેશન અને અન્ય ઘણા લોકો સામે કોવિડ-19…
View More ગૌતમ ગંભીરને ઝટકો, કોવિડ દરમ્યાન દવાના સંગ્રહના કેસમાં કોર્ટે સ્ટે ન આપ્યોઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશે
લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને…
View More આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશેનવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. સોમવારે એટલે કે ગઈ કાલે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન…
View More નવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોતટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા…
View More ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયેlive: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા
PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના…
View More live: અમદાવાદમાં PM મોદીનો રોડ શો: વડાપ્રધાનનું સ્વાગત કરવા લોકો બિલ્ડિંગ પર ચડ્યા‘પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય’, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં, દિલ્હી હાઈકોર્ટે આજે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન(CIC)ના આદેશને રદ કર્યો હતો. જેમાં વડા પ્રધાનની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર…
View More ‘પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક નહીં થાય’, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશનસબંધી-રસીકરણ માટે કેન્દ્ર કૂતરા દીઠ 800 રૂા. આપશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સરકાર એકશનમાં: રાજ્યોએ 70 ટકા કુતરાની નસબંધીનો ટારગેટ પુરો કરવો પડશે: આશા વર્કર્સનો સાથ લેવાશે રખડતા કૂતરાઓની સમસ્યા પર સુપ્રીમ કોર્ટના…
View More નસબંધી-રસીકરણ માટે કેન્દ્ર કૂતરા દીઠ 800 રૂા. આપશે