કડક કાર્યવાહીની જોગવાઈ છતાં સરકારી બાબુઓના રક્ષણથી ધમધમતા ખાનગી કોચિંગ ક્લાસીસ: ડમી શાળા અને ટયુશન અંગે સીએમને કરેલી રજૂઆતમાં સંચાલક મંડળનો આક્ષેપ ગુજરાત સહીત દેશભરમાં…
View More શિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયોમેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકી
દુશીત પાણી પ્રશ્ર્ને ગટરના પાણીમાં ઊભા રહી વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર : આડી સાઈકલો રાખી માર્ગ બંધ કર્યો : મતદાન બહિષ્કારની ચીમકી મગરની પીઠ સમાન બની ગયેલા…
View More મેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકીહાઉસિંગ સોસાયટીના ચેરમેન – સેક્રેટરીએ વાર્ષિક સાધારણ સભા બોલાવવી ફરજિયાત
ગુજરાત સહકારી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ એક દાખલારૂૂપ શિક્ષાત્મક હુકમના ભાગરૂૂપે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ…
View More હાઉસિંગ સોસાયટીના ચેરમેન – સેક્રેટરીએ વાર્ષિક સાધારણ સભા બોલાવવી ફરજિયાતસગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી સાથે મદદગાર યુવક-યુવતીને પણ 20 વર્ષની સજા
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ 2023માં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી યુવતી સહિત કુલ ત્રણ આરોપીઓને અમદાવાદ વિશેષ પોક્સો કોર્ટે 20-20 વર્ષ કેદની…
View More સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી સાથે મદદગાર યુવક-યુવતીને પણ 20 વર્ષની સજાસરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વ
ખેડા જિલ્લાના કઠલાલ-કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કનુ ડાભીએ પક્ષ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો…
View More સરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વશહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશ
પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત એજન્સી દ્વારા બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની તપાસ કરી મનપાને રિપોર્ટ અપાશે મોરબી ઝુલતા પુલ ગોજારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજને…
View More શહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશબિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યા
અન્ય એક મંત્રીના કાફલા ઉપર હુમલો, નીતિશ રાજ સામે લોક રોષ ભડકયો બિહારની રાજધાની પટણામા આરોગ્ય મંત્રી મંગલ પાંડેના કાફલા પર થયેલા હુમલા બાદ, હવે…
View More બિહારમાં મંત્રીને લોકોએ એક કિ.મી. દોડાવીને ફટકાર્યાદિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત…
View More દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણયવાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી…
View More વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંકાયદો-વ્યવસ્થા જાળવવા અને તરણેતરના મેળાની સુરક્ષા માટે પાંચ શખ્સો તડીપાર
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તેમણે દારૂૂ, જુગાર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 5 શખ્સોને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની હદમાંથી…
View More કાયદો-વ્યવસ્થા જાળવવા અને તરણેતરના મેળાની સુરક્ષા માટે પાંચ શખ્સો તડીપાર