ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ રામદેવપીર સોસાયટીમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ…
View More ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાજામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?
જામકંડોરણા મા મામલતદાર ઓફીસ ની બહાર છટકાવ પાવડર નો થઈ રહ્યો હતો ત્યારે છટકાવવામાં 19 કિલો ચુનામાં એક કિલો મેલોથીઓન પાંચ ટકા નાખવામાં આવી રહ્યું…
View More જામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી જી.જે. 13 ટી. 6646 નંબરના રીક્ષા ચાલક રસિકભાઈએ પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા માર્ગમાં એકાએક આખલો ચડી…
View More મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુગુજકોમાસોલના સભાસદોને 20 ટકા ડિવિડન્ડ: દિલીપ સંઘાણીની જાહેરાત
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ…
View More ગુજકોમાસોલના સભાસદોને 20 ટકા ડિવિડન્ડ: દિલીપ સંઘાણીની જાહેરાતદારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું
કોડીનારના કડોદરમાં દારૂના ઠેર-ઠેર હાટડાઓ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની પોટલીઓ ખુલ્લેઆમ વેચાય છે તાલુકાના બરડા ગામે શાળા નજીક…
View More દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યુંટ્રોલી બેગમાં એલ્યુમિનિયમ કોટેડ સોનાના સ્ક્રૂ લગાવી દાણચોરીની નવી તરકીબ
36.59 લાખના 353 ગ્રામ સોનાના સ્ક્રૂ કબ્જે, દુબઇથી આવેલ પેસેન્જર ઝડપાયો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે દાણચોરીનું હબ બની રહ્યું છે. એનેકેન પ્રકારે દાણચોરીનો સામાન અમદાવાદ…
View More ટ્રોલી બેગમાં એલ્યુમિનિયમ કોટેડ સોનાના સ્ક્રૂ લગાવી દાણચોરીની નવી તરકીબપાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત
વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા…
View More પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોતલાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા
પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે…
View More લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજાનાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના મંદિરે અફીણ પીધા બાદ તાવની પાંચ ગોળીઓ પી લેનાર વૃધ્ધનું મોત
હળવદના શરભંડા ગામની ઘટના; વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પોલીસ તપાસનો ધમધમાટ હળવદના શરભંડા ગામે રહેતાં વૃધ્ધ નાગ પાંચમના દિવસે ગામમાં આવેલા સરમાળીયા દાદાના મંદિરે દર્શન…
View More નાગ પાંચમના દિવસે સરમાળીયા દાદાના મંદિરે અફીણ પીધા બાદ તાવની પાંચ ગોળીઓ પી લેનાર વૃધ્ધનું મોતગુજરાત હાઈકોર્ટના જજની બદલીના વિરોધમાં રાજ્યભરમાં વકીલોની હડતાલ
ન્યાયતંત્રની ગરીમાને આંચ આવતા હાઈકોર્ટ બાર એસો.ને કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાના કરેલા ઠરાવને જુદા જુદા બાર એસો.ને સમર્થન આપતા કોર્ટ કાર્યવાહી ઠપ્પ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ…
View More ગુજરાત હાઈકોર્ટના જજની બદલીના વિરોધમાં રાજ્યભરમાં વકીલોની હડતાલ