ટ્રોલી બેગમાં એલ્યુમિનિયમ કોટેડ સોનાના સ્ક્રૂ લગાવી દાણચોરીની નવી તરકીબ

36.59 લાખના 353 ગ્રામ સોનાના સ્ક્રૂ કબ્જે, દુબઇથી આવેલ પેસેન્જર ઝડપાયો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે દાણચોરીનું હબ બની રહ્યું છે. એનેકેન પ્રકારે દાણચોરીનો સામાન અમદાવાદ…

View More ટ્રોલી બેગમાં એલ્યુમિનિયમ કોટેડ સોનાના સ્ક્રૂ લગાવી દાણચોરીની નવી તરકીબ