ભારત આવતા તમામ વિદેશીઓના બાયોમેટ્રિક લેવાશે

શૈક્ષણિક સંસ્થાઓએ તેમને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશનને આપવી પડશે ભારતના ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ના…

View More ભારત આવતા તમામ વિદેશીઓના બાયોમેટ્રિક લેવાશે

અપહરણ કરી 16 વર્ષની છોકરી પર ગેંગરેપ, ગુપ્તાંગમાં બોટલ ઘૂસાડી

રાજસ્થાનના બાંસવાડામાં 16 વર્ષની છોકરી પર ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શાળાએથી પરત ફરતી વખતે બે સગીરોએ છોકરીનું અપહરણ કર્યું. તેઓ તેને એક ઘરમાં લઈ…

View More અપહરણ કરી 16 વર્ષની છોકરી પર ગેંગરેપ, ગુપ્તાંગમાં બોટલ ઘૂસાડી

પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર

અઅઙ ખકઅ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. આજે સવારે હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ…

View More પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર

પેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશે

કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ફેરફાર કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે, જેની ચર્ચા 3-4 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. આ દરમિયાન, એવા સમાચાર છે…

View More પેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશે

આધાર એકમાત્ર નાગરિકતાનો પુરાવો ન હોઇ શકે, રાજકીય પક્ષોને સુપ્રિમનો ઝટકો

સુપ્રીમ કોર્ટે સોમવારે રાજકીય પક્ષોની એ માંગને ફગાવી દીધી હતી કે ચૂંટણી પંચને નાગરિકતાના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો નિર્દેશ આપવામાં આવે જેથી લોકો સ્પેશિયલ…

View More આધાર એકમાત્ર નાગરિકતાનો પુરાવો ન હોઇ શકે, રાજકીય પક્ષોને સુપ્રિમનો ઝટકો

મેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ

ભારતને વિકસિત થતા કોઇ નહી રોકી શકે.. ટેરિફ વોર વચ્ચે ઙખનો ટ્રમ્પને સંદેશ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON INDIA-2025નું ઉદ્ઘાટન કર્યું. આ…

View More મેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ

નવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું કે તે શરમજનક છે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના બે…

View More નવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યું

પક્ષી અથડાતા કોલકતાની ઇન્ડિગોની ફલાઇટ પરત ફરી

મહારાષ્ટ્રમાં નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ઉડાન દરમિયાન પક્ષી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ફ્લાઈટને યુ-ટર્ન લઈને નાગપુર પરત ફરવું પડ્યું.…

View More પક્ષી અથડાતા કોલકતાની ઇન્ડિગોની ફલાઇટ પરત ફરી

3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોત

રાજ્યમાં હૃદયરોગના હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોના…

View More 3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોત

વાપીની પેપરમીલોમાં ઇન્કમટેક્સનું સર્ચ

પ્લાન્ટ ઉ5રાંત મુંબઇ-પુણે સહિત 25 જેટલા સ્થળે તપાસ ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ફરી એક વખત સક્રિય બન્યુ છે અને આજે દક્ષિણ ગુજરાતમાં…

View More વાપીની પેપરમીલોમાં ઇન્કમટેક્સનું સર્ચ